બિહારની મનીષા રાનીનો નવો અવતાર, દરિયાકિનારે બોલ્ડ અંદાજે મચાવી ધૂમ
તાજેતરમાં મનીષાએ દરિયાકિનારે વિતાવેલી કેટલીક પળોની તસવીરો પોતાના ચાહકો સાથે વહેંચી છે. તસવીરોમાં તેઓ દરિયાના પાણી વચ્ચે આનંદ માણતી જોવા મળે છે. ભીના વાળ અને કુદરતી વાતાવરણ વચ્ચે તેમનો આત્મવિશ્વાસભર્યો…
