રશિયામાં પ્લેગની આશંકા વચ્ચે હલચલ, સંશોધકના મોત બાદ ૨૦૦ લોકો અલગ
રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક પ્રયોગશાળા કર્મચારીના રહસ્યમય મૃત્યુ બાદ સંભવિત પ્લેગને લઈને ચિંતા વધી છે. ઇર્કુત્સ્ક વિસ્તારમાં આવેલી પ્લેગ સંશોધન સંસ્થા સાથે સંકળાયેલી ૨૮ વર્ષની મહિલા કર્મચારીનું ગંભીર ન્યુમોનિયા બાદ…
