Category: Lifestyle

કિડનીને સતત પાણીથી ધોવાની જરૂર નથી, શરીરની તરસ આપે છે મહત્વનો સંકેત

પાણી પીવું એ મૂત્રપિંડને સાફ રાખવાનો એક મહત્વપૂર્ણ તરીકો છે, પણ એનું પ્રમાણ દરેક વ્યક્તિ માટે જુદું હોય છે. કોઈ એક જ આંકડો દરેક માટે યોગ્ય નથી. કેટલાક લોકોને વધુ…