Category: India

રશિયા-ભારત રેલવે સહકારમાં નવો અધ્યાય, ઈવોલ્ગા ટ્રેનોના સંયુક્ત ઉત્પાદનની યોજના

રશિયાએ ભારતના રેલવે માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. રશિયન ટ્રેન બનાવનાર કંપની ટ્રાન્સમાશહોલ્ડિંગે ભારત સાથે મળીને ઈવોલ્ગા એફજી નામની અતિઝડપી ટ્રેન બનાવવાની ઓફર કરી છે. આ ટ્રેન માટે…