સુંદરતાથી ડરામણા અવતાર સુધી, યામી ગૌતમે ‘નઈ નવેલી’માં ચોંકાવ્યા ચાહકોને
બોલિવૂડની જાણીતી અભિનેત્રી યામી ગૌતમ ફરી એક વખત પોતાના નવા પાત્રને લઈને ચર્ચામાં આવી છે. તેમની આગામી ફિલ્મ ‘નઈ નવેલી’ના જાહેર થયેલા ઝલકચિત્રમાં યામીનો એવો અવતાર જોવા મળ્યો છે, જેને…
