રોહિત શર્માની ધમાકેદાર સિદ્ધિ, એકદિવસીય ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ ફરી એક વખત પોતાના નામે એવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે અત્યાર સુધી વિશ્વના કોઈ અન્ય બેટ્સમેનના નામે નહોતો. ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી…
