સચિનનો લાંબા સમયનો વન-ડે રેકોર્ડ તૂટ્યો, બ્રેન્ડન ટેલર બન્યા નવા વિક્રમવીર
ઝિમ્બાબ્વેના અનુભવી ક્રિકેટર બ્રેન્ડન ટેલરે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ઓસ્ટ્રેલિયા સામે હરારેમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં મેદાન પર ઉતરતાં જ સચિન તેંડુલકરનો લાંબી વન-ડે કારકિર્દીનો રેકોર્ડ પાછળ છોડી દીધો. બ્રેન્ડન…
