ગ્રીન કાર્ડ માટે ભારતીય અરજદારોની રાહમાં ફેરફાર, જાણો નવી તારીખો
ઓક્ટોબર ૨૦૨૬નું વિઝા બુલેટિન અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી રાહ જોતા ભારતીય અરજદારો માટે બહાર પાડવામાં આવ્યું છે. આ બુલેટિન નાણાકીય વર્ષ ૨૦૨૭નું પ્રથમ છે. નાણાકીય વર્ષ શરૂ થતાં, પરિવાર અને રોજગાર આધારિત અનેક શ્રેણીઓમાં ગ્રીન કાર્ડની…
