ક્યારેક યુવરાજ સિંહ સાથે જોડાયું નામ, હવે કિમ શર્માનો બિકિની લુક થયો વાયરલ
બોલિવૂડની અભિનેત્રી કિમ શર્મા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ૪૬ વર્ષની કિમ શર્માએ રજાઓ દરમિયાન દરિયાકિનારે પડાવ નાખ્યો હતો, જ્યાંથી તેણે પોતાની કેટલીક તસવીરો ચાહકો સાથે…
