ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
Related Articles
VIDEO: બિહારમાં રમાઈ ‘ચપલમાર હોળી’, વોટર પાર્કમાં રંગોને બદલે ચંપલ-ચપ્પલ
દેશભરમાં અનેક રીતે હોળી રમવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા પર બિહારની એક હોળીનો વીડિયો એવી રીતે ફેલાઈ ગયો, જેણે જોયો તે જોતા જ રહી ગયો. વાસ્તવમાં, વિડિયોમાં રમાતી હોળીમાં લોકો રંગોને બદલે એકબીજા પર ચપ્પલ અને ચંપલ ફેંકતા જોવા મળે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વીડિયો… હોળીની ઉજવણી 2022 દેશભરમાં વિવિધ રાજ્યોમાં […]
ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયોઃ સૂત્રો
ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરા મંગળવારે હેમસ્ટ્રિંગના તાણને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. હકીકતમાં નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ જ ઈજાના કારણે નીરજને આ મોટી […]
ગાઢ ધુમ્મસ વચ્ચે વંદે ભારત ડ્રાઇવરે બતાવી કેબિનમાંથી ઝડપ, આ છે ટ્રેનની ડ્રાઇવિંગ સિસ્ટમ
વાયરલ વીડિયોઃ તાજેતરમાં ઉત્તર રેલવેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ ગાઢ ધુમ્મસ વચ્ચે પૂરપાટ ઝડપે દોડતી જોવા મળે છે. વંદે ભારત એક્સપ્રેસ વાયરલ વીડિયોઃ વંદે ભારત એક્સપ્રેસને દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ સ્વદેશી ટ્રેનનો દરજ્જો મળ્યો છે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ દેશના 6 […]