ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
Related Articles
બુર્જ ખલીફાની ટોચ પર ઉભેલી મહિલાનો વીડિયો ફરી વાયરલ, આ વખતે જોવા મળશે ટ્વિસ્ટ
નવી જાહેરાતમાં એક વિશાળ A380 એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે ખાસ કરીને દુબઈ એક્સ્પો 2020ના પ્રચાર માટે બતાવવામાં આવે છે. ઓગસ્ટ 2021માં, યુનાઈટેડ આરબ અમીરાત સ્થિત એરલાઈન અમીરાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત, બુર્જ ખલીફાની ટોચ પર એક મહિલાને ઉભી દર્શાવતી જાહેરાત બનાવીને વિશ્વભરમાં હેડલાઈન્સ બનાવી હતી. આ વખતે તેણે નવા ટ્વિસ્ટ સાથે વીડિયોને રિક્રિએટ […]
મેચ જીત્યા બાદ વિપક્ષ સાથે જશ્ન મનાવતો જોવા મળ્યો આ ખેલાડી, વીડિયો દિલ જીતી લેશે
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવા ખેલાડી મેચ જીત્યા બાદ તેના પ્રતિસ્પર્ધી સાથે ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. જે યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલના સમયમાં બાળકોમાં રમતગમતનો ઝોક અભ્યાસની સાથે સ્પોર્ટ્સ તરફ પણ જોવા મળી રહ્યો છે. રમત દરમિયાન, દરેક જીતવા માટે તેમના […]
રસ્તા પર અચાનક ગટરો ફાટતા પાણી ઉંચાઈ સુધી ઉછળ્યા, પૂર જેવું આવ્યું, ભયાનક દ્રશ્ય જોઈ લોકો ડરી ગયા
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, શહેરમાં લગભગ 5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ટૂંક સમયમાં જ શેરીઓ અને ગટરોમાં પાણી ભરાઈ ગયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં રવિવારે ભારે વરસાદને કારણે વિન્ડી સિટીમાં ઘરો અને શેરીઓમાં પાણી ભરાઇ ગયા હતા. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, શહેરમાં લગભગ 5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના […]