8 માર્ચ, બુધવારના રોજ ધુળેટીનો તહેવાર છે. આ દિવસે મેષ રાશિના જાતકો નોકરી તથા બિઝનેસમાં મહત્ત્વના નિર્ણયો ના લે. કર્ક રાશિના જાતકોની આવકમાં વધારો થશે. કન્યા રાશિને બિઝનેસમાં ધાર્યું પરિણામ મળશે. ધન રાશિની આર્થિક સ્થિતિ સુધરશે. આ ઉપરાંત તુલા રાશિને બેદરકારીને કારણે પૈસાનું નુકસાન જઈ શકે છે. નોકરીમાં થોડી મુશ્કેલી રહેશે. અન્ય રાશિ માટે દિવસ […]
Month: March 2023
મંગળવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર અને તુલા રાશિના જાતકોને થશે ધનલાભ, તો મકર રાશિના જાતકોને મળશે ગ્રહોનો સાથ
વૃષભ રાશિના જાતકો માટે 7 માર્ચ મંગળવારનો દિવસ સારો છે. કર્ક રાશિવાળા જાતકો જો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે,તો તેના માટે દિવસ સારો છે. મોટા લોકોના સહયોગથી સિંહ રાશિના લોકો માટે પ્રગતિની તકો બનશે. તુલા રાશિના જાતકોને ધનલાભના યોગ છે. નોકરી-ધંધામાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવો ફાયદાકારક રહેશે. મકર રાશિના જાતકોને નક્ષત્રોનો સહયોગ મળશે. આ […]
સોમવારનું રાશિફળ:વ્યવસાયમાં લાભ, નોકરીમાં પ્રમોશન: કઇ રાશિના જાતકોનો દિવસ રહેશે સફળ? જાણો શું કહે છે આપનું રાશિફળ
6 માર્ચ, સોમવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. તુલા રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. ધન રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. અટકેલા કામો પૂરા થશે. મકર રાશિને દિવસની શરૂઆતમાં સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિના જાતકો લેવડ-દેવડમાં સાવચેત રહે. વૃશ્ચિક રાશિના જાતકો માટે બિઝનેસમાં રોકાણ કરવું હિતાવહ નથી. કુંભ રાશિ […]
શનિવારનું રાશિફળ:ધંધા-રોજગારમાં સફળતા, પરિવારમાં તણાવ: કઇ રાશિના જાતકોને થશે લાભ, કોને થશે ગેરલાભ? જાણો રાશિ ભવિષ્ય
4 માર્ચ, શનિવારના રોજ શોભન તથા મિત્ર એમ બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિનો દિવસ સુખદ રહેશે. કર્ક રાશિના બિઝનેસ કરતા જાતકોને કામમાં આવતી અડચણો દૂર થશે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત ધન રાશિના જાતકો સાવચેત રહે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 04 માર્ચ, શનિવારનો દિવસ આપના માટે કેવો રહેશે […]
શુક્રવારનું રાશિફળ:કારકિર્દી સંબંધિત સારા સમાચાર મળવાની ઉત્તમ સંભાવના, યાત્રાનો યોગ: કઇ-કઇ રાશિના જાતકોનું કેવું હશે દિવસનું રાશિ ભવિષ્ય
3 માર્ચ, શુક્રવારનાં નક્ષત્રો સૌભાગ્ય યોગ બનાવી રહ્યા છે. જેના કારણે મિથુન રાશિનાં નોકરીયાત લોકો માટે દિવસ સારો છે. મકર રાશિનાં લોકોની આવક સારી રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બીજી તરફ વૃશ્ચિક રાશિનાં જાતકોની આવક અને જાવક સમાન રહેશે. વૃષભ રાશિના લોકો શેરબજારમાં રોકાણ ન કરે તો સારું રહેશે. કર્ક, ધન અને કુંભ રાશિના જાતકો […]
ગુરુવારનું રાશિફળ:મિથુન અને સિંહ રાશિના જાતકોએ ઋતુજન્ય રોગોથી સાચવવું આવશ્યક રહેશે
2 માર્ચ, ગુરુવારના રોજ આયુષ્માન તથા સર્વાર્થ સિદ્ધિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિની આવકમાં વધારો થશે. કર્ક રાશિના જાતકો શેર્સ તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરશે તો ફાયદો થશે. તુલા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. કુંભ રાશિનો નોકરિયાત વર્ગ અજાણ્યા વ્યક્તિથી સાવચેત રહે. મિથુન રાશિના જાતકોના મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય […]
બુધવારનું રાશિફળ:વૃષભ અને કન્યા રાશિના જાતકોએ વ્યવસાય બાબતે સાચવવાની આવશ્યકતા રહેશે
1 માર્ચ, બુધવારના રોજ પ્રીતિ તથા અમૃત નામના શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. તુલા રાશિના આવકના સોર્સ વધી શકે છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. આ ઉપરાંત ધન રાશિના સરકારી કામોમાં અડચણ આવી શકે છે. કુંભ રાશિના જાતકો સ્ટોક માર્કેટ સંબંધિત ડિલમાં સાવચેતી રાખે. […]