news

ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ શહેર ના અલગ અલગ સ્થળો પર આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી

ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ શહેર ના અલગ અલગ સ્થળો પર આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી

આદ્યશક્તિ માઁ જગદંબા ની ઉપાસનાનાં પાવન પર્વ નવરાત્રીનાં નોરતે પંચભુમી સોસાયટી – વેલંજા ખાતે આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.
આ વેળાએ સોસાયટીનાં પ્રમુખશ્રી રણછોડભાઈ, ભાવેશભાઈ સેંજલીયા, ચંદુભાઈ ગજેરા, જગદીશભાઈ બાબરીયા, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આદ્યશક્તિ માઁ જગદંબા ની ઉપાસનાનાં પાવન પર્વ નવરાત્રીનાં  નોરતે શુભમ્ સોસાયટી – ખોલવડ ખાતે આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.
આ વેળાએ જીવનભાઈ રામાણી, દામજીભાઈ બોઘરા, રસીકભાઈ, વિમલભાઈ સંઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું મહાપર્વ નવરાત્રિનાં દીવસે શુભમ સોસાયટી – ખોલવડ ખાતે નવરાત્રી મહોત્સવ, શેરી ગરબા પ્રસંગે ઉપસ્થિત રહી, માતાજીની આરતી,પૂજા, અર્ચના કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઉપસ્થિત સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.
આ વેળાએ પ્રમુખશ્રી જીવનભાઈ રામાણી, ભગવાનભાઈ, જયેશભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું મહાપર્વ નવરાત્રિનાં ચોથા દીવસે મનોરથ હાઈટ્સ – ખોલવડ ખાતે નવરાત્રી મહોત્સવ, શેરી ગરબા પ્રસંગે ઉપસ્થિત રહી, માતાજીની આરતી,પૂજા, અર્ચના કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઉપસ્થિત સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.
આ વેળાએ પ્રમુખશ્રી ધિરૂભાઈ, અરવિંદભાઈ જાદવ, જીવનભાઈ રામાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આદ્યશક્તિ માઁ જગદંબા ની ઉપાસનાનાં પાવન પર્વ નવરાત્રીનાં  નોરતે શાંગ્રીલા હાઈટ્સ – ઉત્રાણ ખાતે આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.
આ વેળાએ કેમ્પનાં પ્રમુખશ્રી ભીખાભાઇ પાલડીયા, પંકજભાઈ કાકડીયા, કેતનભાઈ માતરિયા, શૈલેષભાઇ ખેની, યોગેશભાઈ દેવાણી, ઘનશ્યામભાઈ પાવસીયા, સંજયભાઈ કસવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
શ્રી ખોડલધામ સમિતિ – સુરત દ્વારા આયોજીત “શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ” મા હાજરી આપી, માઁ ખોડલ ની પુજા અર્ચના અને આરતી કરવાનો અવસર મળ્યો, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી…
આ વેળાએ રાજ્યનાં પૂર્વ મંત્રીશ્રી આર.સી.ફળદુ જી, ગોપાલભાઈ વસ્તાપરા, મહેશભાઈ સવાણી, હરીભાઈ કથીરીયા, લલીતભાઈ વેકરીયા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં અને આયોજકશ્રી ધાર્મિકભાઈ માલવીયા, અલ્પેશભાઈ કથીરીયા અને સમસ્ત ટીમ ને ખૂબ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published.