ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
Related Articles
લેપટોપની ચોરી કર્યા બાદ ચોરે EMAIL મોકલ્યો, આવી વાત વાંચીને ઉડી જશે.
ચોરે મોકલ્યો ઈમેઈલઃ તાજેતરમાં ઈન્ટરનેટ પર ચોરી બાદ ચોરે મોકલેલો ઈમેલ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ ઈમેલનો સ્ક્રીનશોટ આ દિવસોમાં દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ મેલમાં ચોરે લખેલ મેસેજ વાંચીને તમે પણ દંગ રહી જશો. લેપટોપ ચોરવા બદલ માફી માગોઃ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, […]
જુઓઃ લોકોથી ભરેલી કાર સામે સિંહ અચાનક આવી ગયો, પછી શું થયું તમે જ જુઓ, આખો VIDEO
વાઇલ્ડલાઇફ વિડિયો: સિંહ પ્રવાસી વાહનોની ખૂબ નજીક જાય છે. વીડિયો જોયા પછી બધા ડરી ગયા છે. પ્રવાસીઓની સાથે સાથે તેમની સાથે રહેલા ગાર્ડ પણ ખૂબ ડરી ગયા છે. જંગલ સફારી વિડીયો: લોકો ઘણીવાર વેકેશન માટે અને કોઈ સાહસ કરવા માટે વન્યજીવની મુલાકાતે જાય છે. આવા સાહસ માટે જંગલ સફારી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. […]
જુઓઃ આ કૂતરાએ ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કર્યું છે જો તમને ખાતરી ન હોય તો વીડિયો જુઓ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોઈ માણસ નહીં પરંતુ એક પાલતુ કૂતરાનું ‘વર્ક ફ્રોમ હોમ શેડ્યૂલ’ (વર્ક ફ્રોમ હોમ શેડ્યૂલ) બતાવવામાં આવ્યું છે. સમય સાથે ઘણા બધા ફેરફારો થતા રહે છે. કોરોનાના સમયની જેમ, ‘વર્ક ફ્રોમ હોમ’ને કારણે, લોકો તેમના ઓફિસનું કામ ઘરેથી કરતા હતા. જો […]