ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
Related Articles
કાલા ચશ્મા પર ભારતીય સેનાના જવાનોએ કર્યો જબરદસ્ત મિલિટરી ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
સેનાના જવાનોના ડાન્સનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ‘કાલા ચશ્મા’ ફિલ્મ ‘બાર બાર દેખો’નું એક ગીત છે. ફિલ્મનું આ ગીત લોકોમાં ઘણું ફેમસ થયું હતું. દેશ-વિદેશના લોકો આ ગીત પર રીલ અને શોર્ટ્સ બનાવી રહ્યા છે. વાયરલ વીડિયોઃ કાલા ચશ્મા ગીત ખૂબ જ વાયરલ […]
ડોકટરોએ બતાવ્યો કરિશ્મા, રોબોટિક સર્જરીથી 13 વર્ષના છોકરાના શરીરમાંથી 15 સેમી સ્પ્લેનિક ગઠ્ઠો દૂર કર્યો
આસામની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ દાવો કર્યો છે કે તેઓએ 13 વર્ષના છોકરાની બરોળને આરક્ષિત કરતી વખતે રોબોટની મદદથી એક મોટી ગઠ્ઠો સફળતાપૂર્વક દૂર કરી છે. તમે ઘણી એવી આશ્ચર્યજનક સર્જરી વિશે સાંભળ્યું હશે જેમાં ડોક્ટરોને સફળતા મળી છે, પરંતુ આ વખતે ડોક્ટરોએ એક એવી સર્જરી કરી છે જેમાં શરીરમાંથી એક મોટો ગઠ્ઠો કાઢી નાખવામાં […]
ટ્રેન્ડિંગ ન્યૂઝઃ પેરાગ્વેમાં પિરાન્હા માછલીનો આતંક, 4 લોકોના મોત, 20 ઘાયલ
પિરાન્હા માછલીનો આતંકઃ પેરાગ્વેમાં નદીના કિનારે રહેતા લોકો આ દિવસોમાં માછલીથી ખૂબ ડરે છે. અહીં પિરાન્હા નામની માછલીએ 4 લોકોનો ભોગ લીધો છે. વાયરલ ન્યૂઝ: બાય ધ વે, માછલીની ગણતરી ખતરનાક જીવોમાં થતી નથી. માણસ માછલી ખાય છે, પરંતુ કેટલીક એવી માછલીઓ છે જે મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે. ક્યારેક આવા સમાચાર પણ સાંભળવા મળે […]