કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના મીટર પ્રથા યોજના જમીન રી સર્વે અરજી પાક વીમો સહિતના મુદ્દે 33 દિવસે આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોના પ્રશ્ન આંદોલન છતાં સરકાર નિરાકરણ કરતી ન હોવાથી ખેડૂતો રોસે ભરાયા છે હાલ જુનાગઢ જિલ્લામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ ચાલી રહ્યો છે જેનો કિસાનો વિરોધ કરી રહ્યા છે ભાજપના આગેવાનોને ખેડૂતોના વ્યાજબી મુદ્દાઓનું નિરાકરણ ન આવતા અમુક ગામડાઓમાં આ કાર્યક્રમનો ખેડૂતો વિરોધ કર્યો છે આ મામલે કિસાન સંઘના પ્રમુખ મનસુખ પટોડીયા એ જણાવ્યું હતું કે કિસાનોના પ્રશ્ન સરકાર ઉકેલતી નથી અને આવા કાર્યક્રમો કરે છે કેશોદના ગામડાઓમાં વિરોધ થયો હતો ખેડૂતોના રોષનો સામનો ન કરવો પડે તે માટે ગામના ચોકમાં કાર્યક્રમ કરવાને બદલે એકાદ ઘરે એકત્ર થઈ ફોટા પડાવવામાં આવે છે કિસાન સંઘ ખેડૂતોના વિરોધના પગલાં કાર્યક્રમ મોકૂફ રહ્યાનો દાવો કર્યો હતો તો ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રાએ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો અને ખેડૂતો આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે બંને પક્ષો હવે ખેડૂતોના મુદ્દે સામસામે આવી ગયા છે
Related Articles
એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઇટ યુક્રેનથી ભારતીયોને લાવવા રવાના થઈ: ન્યૂઝ એજન્સી ANI
રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ આજે સવારે રવાના થઈ હતી. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે 200 થી વધુ બેઠકોની ક્ષમતાવાળા ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટને વિશેષ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. બદલામાં તે આજે રાત્રે દિલ્હીમાં ઉતરશે. નવી દિલ્હી: રશિયા […]
CM યોગીએ બેંગલુરુમાં કહ્યું- રામ રાજ્યના શિલાન્યાસને મજબૂત કરનારી પ્રથમ ભૂમિ કર્ણાટક છે.
સીએમ યોગી: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેંગલુરુ પહોંચ્યા અને અહીં તેમણે કર્ણાટક વિશે ઘણું કહ્યું. સીએમએ કહ્યું કે કર્ણાટકે રામ રાજ્યના શિલાન્યાસને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સીએમ યોગી કર્ણાટકની મુલાકાત: મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે બેંગલુરુમાં શ્રી ધર્મસ્થલા મંજુનાથેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ ક્ષેમવન (યુનિટ) નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે […]
ઇંધણના ભાવઃ એક દિવસ માટે રોકાયા બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજે શું છે નવા ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોઃ ચાર મહિનાથી વધુના અંતરાલ પછી, 22 માર્ચ, મંગળવારના રોજ પ્રથમ વખત આ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છેલ્લા 12 દિવસમાં 10મી વખત ઇંધણ મોંઘું થયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારોઃ એક દિવસ માટે રોકાયા બાદ આજે ફરી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો […]