15 જુલાઈના રોજ શુભ યોગ છે. વૃષભ રાશિના જરૂરી કામો નક્કી કરેલા સમયે પૂરા થશે. આવકના સોર્સ પણ વધી શકે છે. સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં પ્રમોશન તથા ફાયદો થઈ શકે છે. તુલા રાશિના જાતકો નોકરીમાં ફેરફાર કરવા માગે છે તો સમય સારો છે. વૃશ્ચિક રાશિના જાતકોને જૂના રોકાણમાંથી ફાયદો થઈ શકે છે. ધન રાશિને બિઝનેસમાં […]
Month: July 2023
શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને જમીન સંબંધિત બાબતમાં ઉકેલ મળશે, કુંભ રાશિના જાતકોના નકારાત્મક વિચારોના કારણે પ્રગતિમાં અવરોધ આવી શકે છે
14 જુલાઈ, શુક્રવારે રોહિણી નક્ષત્રના કારણે મિત્રા નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે આજે મેષ રાશિના જાતકો બિઝનેસમાં ફેરફાર કરવા માંગે છે તો તેમને ફાયદો મળી શકે છે. મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકો માટે દિવસ સારો રહેશે. મીન રાશિના જાતકોને અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. આ સિવાય કન્યા રાશિના સરકારી નોકરી કરતા […]
ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ બિઝનેસ સંબંધિત જોખમ લેવાનું ટાળવું, ધન રાશિના જાતકોને વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવી શકે છે
વૃષભ રાશિના જાતકો માટે 13 જુલાઈ, ગુરુવારનો દિવસ સારો છે. સિંહ રાશિના જાતકો માટે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, પરંતુ આ પરિવર્તન પ્રગતિકારક રહેશે. કન્યા રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને સિદ્ધિઓ મળી શકે છે. મકર રાશિના જાતકોને વેપારમાં નવી તકો મળશે. બીજી બાજુ, તુલા રાશિના જાતકોએ મહત્વપૂર્ણ દસ્તાવેજો કાળજીપૂર્વક રાખવા. […]
મંગળવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં બેદરકારીથી મોટું નુકસાન થઇ શકે છે, ધન રાશિના જાતકોએ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું
11 જુલાઈ મંગળવારના ગ્રહ નક્ષત્રો સુકર્મ અને અમૃત નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે કન્યા રાશિના જાતકો નવા કાર્યોની યોજનાઓ પર કામ શરૂ કરી શકે છે અને તેમાં સફળતા મળવાની સંભાવનાઓ છે. ધન રાશિના જાતકો પ્રોપર્ટીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છે, તો તરત નિર્ણય લો. મકર રાશિના જાતકોને લાભની તકો મળશે. આ રાશિના […]
સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે, મીન રાશિના જાતકોના દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે
10 જુલાઈ, સોમવારે રેવતી નક્ષત્રના કારણે માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળી શકે છે. કન્યા રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. તુલા રાશિના જાતકોને સિદ્ધિઓ મળી શકે છે. આ રાશિના વેપારીઓ માટે સમય સારો છે. અટકેલા કામ પણ ઝડપથી પૂર્ણ થશે. મકર […]
શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ લેવડ-દેવડ સંબંધિત નિર્ણય વિચારીને લેવા, કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું
8 જુલાઈ, શનિવારના રોજ સૌભાગ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. મિથુન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને નસીબનો સાથ મળી શકે છે. તુલા રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. બિઝનેસમાં નવી યોજનાઓ પર કામ થઈ શકશે. ધન રાશિને આવક થવાની શક્યતા છે. કુંભ રાશિ માટે દિવસ ફાયદાકારક છે. […]
શુક્રવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ ઉતાવળમાં લીધેલો નિર્ણય મુશ્કેલીનું કારણ બની શકે છે, વૃશ્ચિક રાશિના જાતકોને ભાઈઓ સાથેના સંબંધોમાં વિવાદ સર્જાઈ શકે છે
7 જુલાઈ, શુક્રવારના રોજ આયુષ્માન અને સૌમ્યા યોગ બની રહ્યા છે. આ કારણે જો કર્ક રાશિના જાતકો નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો સંજોગો અનુકૂળ રહેશે. સિંહ રાશિના જાતકોના અટવાયેલા કાર્યોમાં ઝડપ આવી શકે છે. નોકરીમાં નવું પદ મળવાની સંભાવના છે. કન્યા રાશિના જાતકોને અટવાયેલા પૈસા મળી શકે છે. નોકરી અને વ્યવસાય માટે પણ […]
ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે, ધન રાશિના જાતકોને નોકરીમા સ્થળાંતર થાય શક્યતાઓ સર્જાઈ રહી છે
6 જુલાઈ, ગુરુવારે પ્રીતિ અને શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે મિથુન રાશિના જાતકોના ધંધામાં આવનારી અડચણો દૂર થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન કે પગારમાં વધારો થવાની સંભાવના છે. સિંહ રાશિના લોકો માટે દિવસ આનંદદાયક છે. વૃશ્ચિક રાશિના નોકરીયાત જાતકો અને બિઝનેસમેન માટે દિવસ સારો છે. મકર રાશિના […]
બુધવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ કોઈપણ પ્રકારનું રોકાણ મુલતવી રાખવું, કુંભ રાશિના જાતકોને સરકારી કામકાજમાં સફળતા મળશે
બુધવાર, 5 જુલાઈએ શ્રવણ નક્ષત્રમાં ચંદ્રની હાજરીને કારણે છત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે મિથુન રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધી શકે છે. આ રાશિના નોકરીયાત જાતકોને અધિકારીઓની મદદ પણ મળી શકે છે. કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે વૃશ્ચિક રાશિના સરકારી નોકરિયાત જાતકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આયાત-નિકાસમાં કામ કરતા […]
મંગળવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની યાત્રા મોકૂફ રાખવી, ધન રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે
4 જુલાઈ, મંગળવારના રોજ ઈન્દ્ર અને મિત્ર નામના બે શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે વૃષભ અને મિથુન રાશિના જાતકોના અટકેલા કાર્યોમાં ઝડપ આવશે. આવક પણ સારી રહેશે. કર્ક રાશિવાળા જાતકોને અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. તુલા રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. કુંભ રાશિના જાતકોના ધંધાના અટકેલા કામમાં ઝડપ આવશે. વેપારમાં મોટા […]