Rashifal

સોમવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ રાખવો, કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું આવશ્યક રહેશે

5 જૂન, સોમવારના રોજ સાધ્ય તથા શુભ એમ બે યોગ છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ તથા બિઝનેસ કરતા જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. સિંહ રાશિને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે. તુલા રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થશે. આવક પણ વધશે. મકર રાશિના નોકરિયાત વર્ગને મનગમતી જવાબદારી મળશે. વૃશ્ચિક રાશિને કામકાજમાં અડચણો આવી શકે છે. મીન રાશિના […]

Rashifal

રવિવારનું રાશિફળ:સિદ્ધ યોગથી વૃષભ, કન્યા સહિત 5 રાશિનાં ધાર્યાં કામ પૂર્ણ થશે, આવકમાં વધારો થશે

4 જૂન, રવિવારના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધ નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના લોકોનાં કામકાજ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે. કોઈ રાજકીય અથવા પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. કન્યા રાશિના જાતકોના ધંધામાં અટકેલાં કામ ફરી શરૂ થવાથી આવકમાં વધારો થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો […]

Rashifal

શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોના સંતાનના શિક્ષણને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, મકર રાશિ ધરાવતા પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને તણાવ રહેશે

3 જૂન, શનિવારના રોજ શિવ તથા અમૃત નામના શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. કર્ક રાશિના સરકારી નોકરિયાત વર્ગને અચાનક મહત્ત્વનો પ્રોજેક્ટ મળી શકે છે. આવકના નવા સોર્સ પણ શરૂ થઈ શકે છે. સિંહ રાશિના જાતકો રોકાણ કરી શકશે. તુલા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના નોકરિયાત […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે, ધન રાશિના જાતકો માટે આયાત-નિકાસ સંબંધિત વ્યવસાય માટે અનુકૂળ સ્થિતિ રહેશે​​​​​​​

2 જૂન, શુક્રવારે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં રહેશે. જેના કારણે માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ કારણે મેષ રાશિના નોકરીયાત જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળશે. પ્રમોશન પણ થઈ શકે છે. કર્ક રાશિના નોકરીયાત જાતકો માટે પ્રમોશનની સંભાવના છે. તુલા રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ અને સારા સમાચાર મળી શકે છે. વૃશ્ચિક રાશિના સરકારી નોકરી […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને ધંધામાં લાભના યોગ સર્જાઈ રહ્યા છે, તુલા રાશિના જાતકોને સરકારી કામમાં સફળતા મળશે

પહેલી જૂન, ગુરુવારના રોજ મેષ રાશિ માટે દિવસ શુભ રહેશે. બિઝનેસમાં ફાયદાકારક કોન્ટ્રાક્ટ મળી શકે છે. સિંહ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણ માટે દિવસ સારો રહેશે. કુંભ રાશિના જાતકો બિઝનેસમાં રોકાણ કરી શકે છે. આ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. વૃષભ રાશિના બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ નથી. આર્થિક મુશ્કેલી પડી શકે […]