1 મે, બુધવારના રોજ ભીમ અગિયારસ છે. મેષ રાશિને અટકેલા પૈસા પરત મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. સિંહ રાશિના અટકેલા કામો પૂરા થઈ શકે છે. વૃશ્ચિક રાશિના આવકના સોર્સ વધે તેવી શક્યતા છે. ધન રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. આ રાશિના નોકરિયાત વર્ગને મહેનત પ્રમાણે ફળ મળશે. વૃષભ રાશિએ પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. તુલા […]
Month: May 2023
મંગળવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકો જમીન સંબંધિત કાર્યમાં રોકાણ કરવાનું ટાળો, તુલા રાશિના જાતકોને ધંધામાં ચાલી રહેલી સમસ્યાઓ હળવી થશે
30 મે, મંગળવારના રોજ સિદ્ધિ ને સૌમ્ય નામના શુભ યોગ છે. મેષ રાશિના વિચારેલા કામો પૂરા થશે. અટકેલા પૈસા પરત મળવાના યોગ છે. તુલા તથા મકર રાશિને બિઝનેસમાં રાહત રહેશે. વૃશ્ચિક રાશિને નવા બિઝનેસ કોન્ટેક્ટ બનશે. કુંભ રાશિને આવકના સોર્સ વધશે. સિંહ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. બિઝનેસમાં કોઈ ફેરફાર કરવો નહીં. લેવડ-દેવડમાં નુકસાન થવાની […]
સોમવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ બિઝનેસમાં કોઈપણ પ્રકારનું મોટું રોકાણ હાલ પૂરતું ટાળવું, તુલા રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યને લગતી ચિંતા ઉદભવી શકે છે
29 મે, સોમવારના રોજ ચંદ્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. જેના કારણે શ્રીવત્સ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોના બિઝનેસમાં લીધેલા મોટા નિર્ણયો સફળ થશે. સિંહ રાશિના નોકરીયાત જાતકો માટે પ્રમોશનની સંભાવનાઓ છે. તુલા રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત લાભ મળવાની સંભાવના છે. આ રાશિના નોકરીયાત જાતકોને સફળતા મળી શકે છે. વૃશ્ચિક […]
રવિવારનું રાશિફળ:મેષ, મકર સહિત 5 રાશિને મોટી સફળતા મળશે, સિંહ અને અન્ય બે રાશિના જાતકોએ નેગેટિવ વિચારોથી દૂર રહેવું
રવિવાર, 28 મેના રોજ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના કારણે ક્ષત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજા અને નવા કાર્યની શરૂઆત કરી શકાય છે. 28 મેના રોજ મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મોટી સફળતા મળી શકે છે. વૃષભ, સિંહ, તુલા રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું […]
શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, કુંભ રાશિના જાતકોએ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કરવો
27 મે, શનિવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. આ દિવસે મઘા નક્ષત્ર હોવાથી પદ્મ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે શુભ કામો ઝડપથી સફળ થાય છે. શનિવારે શનિદેવ માટે તેલનું દાન કરી શકો છો. મિથુન, સિંહ, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિના જાતકોનું લક્ષ્ય પૂરું થઈ શકે છે. મેષ, કર્ક, તુલા તથા ધન […]
શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને ભાગીદારીમાં સફળતા મળશે, સિંહ રાશિના જાતકોને ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકશાન કરાવશે
26 મે, શુક્રવારના ગ્રહો-નક્ષત્રો ધ્રુવ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે, પરંતુ આ રાશિના નોકરીયાત જાતકોએ પેપર વર્કમાં સાવચેતી રાખવી, બીજી તરફ મિથુન રાશિના નોકરીયાત જાતકો માટે આજે રાહતનો દિવસ રહેશે. કર્ક રાશિના સરકારી નોકરી કરતા જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળવાની સંભાવના છે. સિંહ રાશિના જાતકોના […]
ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે, કર્ક રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી
25 મે ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ યોગોમાં ધાર્મિક કાર્ય અને ખરીદી કરવાની પરંપરા છે. ગુરુવારે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને પીળા ફૂલોથી શણગારો. જ્યોતિષ શાસ્ત્રી ડૉ.અજય ભામ્બીના જણાવ્યા અનુસાર ગુરુવારે વૃષભ, સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જાતકોની મહેનત સફળ થઈ શકે છે, કોઈ મોટા કામ પૂરા […]
બુધવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને અટવાયેલા નાણા પરત મળશે, મકર રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી
બુધવાર, 24 મેના રોજ સવારે 7.35 કલાકે ચંદ્ર મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જશે. પુનર્વસુ નક્ષત્ર બપોરે 2.10 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. આ નક્ષત્રોના કારણે માતંગ નામનો શુભ યોગ બનશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરો અને દુર્વા ચઢાવીને દિવસની શરૂઆત કરો. જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા અનુસાર મેષ, મિથુન, તુલા, મકર […]
મંગળવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોએ દિવસની શરૂઆતમાં સાવચેતી રાખવી, ધન રાશિના જાતકોએ વાણી પર કાબૂ રાખવો
23 મેના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. આ દિવસે 11.50 સુધી આદ્રા નક્ષત્ર હોવાથી ચર યોગ ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર હોવાથી સ્થિર નામનો શુભ યોગ રહેશે. અંગારક ચતુર્થી પણ છે. આ દિવસે ગણેશજી, હનુમાનજીની પૂજા કરીને દિવસની શરૂઆત કરવી. મેષ રાશિના અટકેલા કામો પૂરા થશે, તણાવની સમસ્યા રહેશે નહીં. મિથુન રાશિના જાતકો પોતાની જવાબદારી સારી રીતે […]
સોમવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબૂ રાખવો, મકર રાશિના જાતકોને નવા વ્યવસાયમાં સફળતા મળશે
સોમવાર, 22 મેના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. સવારે 10.15 વાગ્યા સુધી સર્વાર્થસિદ્ધિ તથા અમૃતસિદ્ધિ યોગ રહેશે. આ બે યોગમાં શુભ કામની શરૂઆત થઈ શકે છે. સોમવારના રોજ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરીને દિવસની શરૂઆત કરવી. વૃષભ, સિંહ, તુલા, મકર તથા કુંભ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. મેષ, મિથુન, કર્ક તથા મીન રાશિના […]