Rashifal

સોમવારનું રાશિફળ:તુલા રાશિ સહિત 4 રાશિઓ પર રહેશે મહાદેવની અસીમ કૃપા, જાણો આપનું રાશિફળ

20 માર્ચ, સોમવારના રોજ સાધ્ય તથા અમૃત એમ બે શુભ યોગ બને છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને ધાર્યું પરિણામ મળશે. કન્યા રાશિના જાતકોને બિઝનેસમાં આવક વધી શકે છે. મકર રાશિને પ્રમોશનના સમાચાર મળી શકે છે. આ ઉપરાંત મિથુન રાશિએ બિઝનેસમાં ઉતાવળથી કોઈ નિર્ણય લેવા નહીં. તુલા રાશિના નોકરિયાત વર્ગે સાવચેતીથી દિવસ પસાર કરવો. ધન રાશિના […]

Rashifal

શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને વ્યવસાયને લઈને તણાવ રહેશે, જાણો શું કહે છે આપનું રાશિફળ

18 માર્ચ, શનિવારના રોજ શિવ તથા સ્થિર નામના શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે. વૃશ્ચિક રાશિને આવકના સોર્સ ફરી શરૂ થઈ શકે છે. આ રાશિના સરકારી નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી પાસેથી સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:ધન રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે, મીન રાશિ ધરાવતા જાતકોના દામ્પત્ય જીવનમાં વિખવાદ ઉદ્દભવી શકે છે

17 માર્ચ, શુક્રવારના ગ્રહો અને નક્ષત્રો વરિયાન અને આનંદ નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે મેષ રાશિના જાતકો માટે સરકારી નોકરીના ટ્રાન્સફરની સ્થિતિ સર્જાઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે નોકરીમાં ઈચ્છિત જવાબદારી મળવાની સંભાવના છે. મિથુન રાશિના નોકરીયાત લોકો માટે સારા સમાચાર મળવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. નોકરીયાત […]

Rashifal

ગુરૂવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકો માટે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થશે, મીન રાશિના જાતકોના મહત્ત્વનાં કાર્યો ઉકેલાશે

16 માર્ચ, ગુરુવારે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રની હાજરીને કારણે પ્રજાપતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે કર્ક રાશિના નોકરીયાત લોકોને મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. સિંહ રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાય માટે દિવસ સારો છે. કન્યા રાશિના જાતકોને વેપારમાં મહત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે. તુલા અને વૃશ્ચિક રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો […]

Rashifal

બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોના અટકેલા કાર્યો થશે પૂર્ણ, વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાં સંબધિત લેવડ-દેવડ સાચવીને કરવી

15 માર્ચ, બુધવારના રોજ સિંહ રાશિના જાતકોને નાણાંકીય લાભ મળવાની સંભાવના છે. ધનુ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે. શેરબજાર સાથે જોડાયેલા આ રાશિના લોકોને લાભ મળી શકે છે. તદ્ઉપરાંત વૃષભ રાશિના નોકરીયાત લોકોને વધુ કામ કરવું પડી શકે છે. મિથુન રાશિના નોકરીયાત લોકો માટે સ્થાન પરિવર્તનની સંભાવના છે. કર્ક રાશિના લોકો માટે વ્યવસાયમાં નવી […]

Rashifal

મંગળવારનું રાશિફળ:તબિયત બાબતે કાળજી, સગા-સંબંધીઓમાં તણાવ: કયા જાતકોએ સાવધ રહેવું?

14 માર્ચ, મંગળવારનો દિવસ કર્ક રાશિ માટે સાનુકૂળ રહેશે. સ્થાન પરિવર્તનની સંભાવના છે. કન્યા રાશિને ધનલાભ થશે. તુલા રાશિ માટે દિવસ સુખદ રહેશે. તુલા રાશિની આવકમાં વધારો થશે. મિથુન રાશિના જાતકો બિઝનેસમાં કોઈ પણ જાતનો ફેરફાર ના કરે. આ રાશિના નોકરિયાત વર્ગ અન્ય સાથે વાતચીત કરવામાં સાવચેતી રાખે. સિંહ રાશિના જાતકો બિઝનેસમાં ખાસ ધ્યાન રાખે. […]

Rashifal

સોમવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, મકર રાશિના જાતકોના અટવાયેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે

13 માર્ચ સોમવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સારો છે. મિથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. તુલા અને વૃશ્ચિક રાશિના નોકરીયાત લોકો માટે દિવસ સારો છે. મકર રાશિનાજાતકોના અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ સિવાય ધન રાશિના જાતકોએ શેરબજાર સાથે જોડાયેલા કામમાં સાવધાન રહેવું. મીન રાશિના લોકોને […]

Rashifal

શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને આર્થિક સ્થિતિને લઈને તણાવ રહેશે, જાણો શું કહે છે આપનું રાશિફળ

11 માર્ચ, શનિવારના રોજ વૃષભ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. પ્રમોશન થવાની પણ શક્યતા છે. મિથુન રાશિને લેવડ-દેવડમાં ફાયદો થશે. સિંહ રાશિને મહેનતનું સારું પરિણામ મળશે. કન્યા રાશિને બિઝનેસમાં સારી તકો મળશે. મીન રાશિને બિઝનેસમાં મોટો ઓર્ડર મળી શકે તેમ છે. આ ઉપરાંત કર્ક રાશિ જોખમીભર્યા કામમાં પૈસાનું રોકાણ ના કરે. અન્ય રાશિ માટે દિવસ […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોને આવક કરતા જાવક વધશે,મીન રાશિના જાતકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે

10 માર્ચ, શુક્રવારના રોજ વૃદ્ધિ યોગને કારણે મિથુન રાશિને બિઝનેસમાં ફાયદો થશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને પરિવર્તનની તકો મળી શકે તેમ છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. મકર રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન તથા સ્થાન પરિવર્તનના યોગ બને છે. આ ઉપરાંત વૃશ્ચિક રાશિ નવી યોજના પર કામ ના કરે. અન્ય રાશિ માટે દિવસ […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:ધંધા-રોજગારમાં સફળતા, પરિવારમાં તણાવ: કઇ રાશિના જાતકોની કિસ્મત ચમકશે, કોને થશે ગેરલાભ? જાણો રાશિ ભવિષ્ય

9 માર્ચ, ગુરુવારના રોજ મેષ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળે તેવી શક્યતા છે. વૃષભ રાશિને બિઝનેસમાં ફાયદો થઈ શકે તેમ છે. મકર તથા કુંભના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. સિંહ રાશિને લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. તુલા રાશિને બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 09 માર્ચ, ગુરુવારનો દિવસ આપના […]