news

બ્રેકિંગ ન્યૂઝઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFને મળી મોટી સફળતા, 3 કિલો હેરોઈન, ચાઈના બનાવટની પિસ્તોલ મળી

BSF ઓન બોર્ડરઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFને મોટી સફળતા મળી છે. ફિરોઝપુર સેક્ટરમાંથી પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ 3 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.

તાજા સમાચાર: BSF જવાનોએ 9મી અને 10મી ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યા બાદ ફિરોઝપુર સેક્ટરમાં 3 કિલો હેરોઈન, 1 ચાઈના બનાવટની પિસ્તોલ, કારતૂસ અને એક મેગેઝિન જપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published.