ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
Related Articles
મહિલા ઉપરથી ટ્રેન પસાર થઈ, પરંતુ ફોન પર વાત કરતી રહી… જુઓ ઘટનાનો સંપૂર્ણ વીડિયો
વાયરલ વીડિયોઃ સોશિયલ મીડિયા પર હાલમાં જ એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ચાલતી ટ્રેનની નીચે પડેલી જોવા મળી રહી છે. આ દરમિયાન મહિલા મોબાઈલ પર વાત કરતી જોવા મળે છે. Train Viral Video: સોશિયલ મીડિયા પર કેટલીકવાર કેટલાક દિલ દર્દનાક વીડિયો સામે આવે છે. જેને જોઈને યુઝર્સ ડરી જાય છે. આવા […]
આનંદ મહિન્દ્રા કેરળના ગામડાની સુંદરતા જોઈને માની ગયા, કહ્યું- કેટલો સુંદર છે આપણો દેશ!
વીડિયોમાં જોઈ શકાય છે કે કેરળનું એક ગામ ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે. તેને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. તેણે આ સાથે કેરળ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટને પણ ટેગ કર્યું છે. વીડિયો શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ એક કેપ્શન પણ શેર કર્યું છે. દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (ટ્વીટર પર આનંદ મહિન્દ્રા) સોશિયલ […]
મહિલા સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી ત્યારે ઊંટે કર્યું આવું કૃત્ય, વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલાને ઊંટ સાથે સેલ્ફી લેવી મોંઘી પડી ગઈ છે. વીડિયો જોઈને લોકો હસીને હસવા લાગ્યા છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ અંગુસામીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. કેપ્શન આપતા તેણે લખ્યું, ‘ઉંટ માટે ઝડપી અને ટેસ્ટી હાઈ-પ્રોટીન બ્રેકફાસ્ટ.’ Selfie Viral Video: આજકાલ સેલ્ફી […]