જમ્મુ-કાશ્મીરના ગુરેઝમાં સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થયો હતો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ગુરેઝમાં સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થઈ છે, જ્યાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે. પગપાળા અને હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ સુરક્ષિત છે.