17 મે, બુધવારના રોજ આયુષ્માન યોગ બની રહ્યો છે. આ યોગના શુભ પ્રભાવથી મિથુન રાશિને નોકરી ને બિઝનેસમાં પ્રગતિ થશે. રોકાણ માટે કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ છે. આર્થિક બાબતમાં મકર રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. મીન રાશિને નસીબનો સાથ મળશે અને અટકેલા કામો પૂરા થશે. વૃષભ રાશિને બિઝનેસમાં વિવાદ થવાની શક્યતા છે […]
Author: lifestylenews
મંગળવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ સાસરી પક્ષ તરફ સંબંધો સાચવવા આવશ્યક છે, ધન રાશિના જાતકોને નાણાં સંબંધિત સમસ્યાઓ હળવી થતી જણાશે
16 મે, મંગળવારના રોજ પ્રીતિ તથા સિદ્ધિ યોગ છે. વૃષભ રાશિના બિઝનેસ કરતા જાતકોને ફાયદો થશે. સરકારી કામ પૂરા થવાની શક્યતા છે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને મનગમતી જવાબદારી મળશે. ધન તથા મીન રાશિના જાતકોની આવક વધશે. મેષ રાશિને નોકરી તથા બિઝનેસમાં વિવાદ થઈ શકે છે. આ રાશિના જાતકો શૅર માર્કેટમાં સાવચેતીથી રોકાણ કરે. કર્ક રાશિના […]
સોમવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે, ધન રાશિના જાતકોએ અર્થહીન વિવાદ ટાળવા
15 મે, સોમવારે વૃષભ રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે. નોકરી તથા બિઝનેસમાં આવેલી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. કન્યા રાશિને ધન લાભ થશે. તુલા રાશિને બિઝનેસમાં પ્રગતિની તકો મળશે. મીન રાશિને નસીબનો સાથ મળશે. કર્ક રાશિના જાતકો શેર માર્કેટમાં રોકાણ ના કરે. ધન રાશિના જાતકો મહત્ત્વના નિર્ણયો લેવાનું ટાળે. […]
શનિવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને જમીનને લગતા કામકાજમાં લાભ થશે,ધન રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો
13 મે, શનિવારના રોજ બ્રહ્મ તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિને નોકરી તથા બિઝનેસમાં આવતી મુશ્કેલીઓનો અંત આવશે. સંપત્તિનું ખરીદ-વેચાણ થવાની શક્યતા છે. સિંહ રાશિને બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. બિઝનેસમાં નક્કી કરેલી યોજનાઓ પર કામ થઈ શકશે. કન્યા રાશિ માટે રોકાણની દૃષ્ટિએ દિવસ શુભ છે. વૃશ્ચિક રાશિના જાતકોને […]
શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોના અટવાયેલા કામ ઉકેલાશે, તુલા રાશિના જાતકોને આવક કરતા જાવકનું પ્રમાણ વધુ રહેશે
12 મે, શુક્રવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણે. મેષ પોઝિટિવઃ- તમારા પ્રયાસોથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વાતચીત થશે અને સંવાદિતા ઘરમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યાનું સમાધાન કરશે અને બાળકો ખુશ રહેશે. નેગેટિવઃ- વધુ પડતી લાગણી રાખવી પણ યોગ્ય નથી. વ્યવહારુ બનો. વ્યવસાયઃ- જો કોઈ […]
ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ લીધેલો નિર્ણય નુકશાનકારક સાબિત થઇ શકે છે, ધન રાશિના જાતકોએ સાહસપૂર્ણ કાર્યો ટાળવા
11 મે, ગુરૂવારે શુભ અને સૌમ્ય નામના યોગની રચના થઈ રહી છે. જેના કારણે મેષ રાશિના લોકોને વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના છે, પરંતુ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. કુંભ રાશિ ધરાવતા નોકરીયાત જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે. મીન રાશિના જાતકો માટે વ્યવસાયની દૃષ્ટિએ સારો દિવસ રહેશે. મિથુન રાશિનાજાતકોએ અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની […]
બુધવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ ક્રોધ પર સંયમ જાળવવો, મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
10 મે, બુધવારના રોજ સાધ્ય તથા શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિના સરકારી નોકરિયાત વર્ગને ખાસ જવાબદારી મળી શકે છે. મિથુન રાશિને સંપત્તિના કામમાં ફાયદો થઈ શકે છે. સિંહ રાશિને બિઝનેસમાં નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિને અટકેલા પૈસા પરત મળશે. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. કર્ક રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકોમાં […]
મંગળવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને ધંધામાં મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે, ધન રાશિના જાતકોને નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે
9 મે, મંગળવારના રોજ સિદ્ધ તથા છત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકોના બિઝનેસના કામો સરળતાથી પૂરા થશે. કર્ક રાશિની આર્થિક સ્થિતિ સુધરશે, પરંતુ રોકાણ માટે દિવસ યોગ્ય નથી. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. બિઝનેસમાં રોકાણ કરવાથી ફાયદો થશે. મકર રાશિને નોકરીમાં બદલવાની કરવાની તક મળશે. મેષ રાશિના નોકરિયાત વર્ગ પ્રોજેક્ટને કારણે […]
સોમવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ કોઈ પણ મુસાફરી મુલતવી રાખવી, સિંહ રાશિના જાતકોને આહારમાં ધ્યાન રાખવું
8 મે, સોમવારના રોજ શિવ તથા પદ્મ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. મિથુન રાશિના સરકારી નોકરિયાત વર્ગને મહત્ત્વની જવાબદારી મળી શકે છે. કર્ક રાશિને બિઝનેસમાં પ્રગતિની તકો મળશે. કન્યા રાશિના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જાતકોને ફાયદાકારક ડીલ થઈ શકે છે. મકર રાશિને […]
સુરતમાં ટ્રાફિક જવાનો કામના સમયે કરી રહ્યા છે આરામ જે જોઈને તમે પણ ચોકી જશો…
સુરતમાં ટ્રાફિક જવાનો કામના સમયે કરી રહ્યા છે આરામ જે જોઈને તમે પણ ચોકી જશો… સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે ઉઘરાણા કરતા હોવાની બૂમરાણ મચી હતી અને બેફામ રીતે ટ્રાફિક જવાન તેમજ અન્ય સ્થાનિક લોકોની મદદથી ઉઘરાણા કરતાં હોવાની ફરિયાદો ચારે તરફ ઉઠી છે ત્યારે આજે જો વાત કરીએ તો […]






