ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.
https://www.divyabhaskar.co.in/dharm-darshan/news/what-happens-to-those-who-do-wrong-in-the-greed-of-earning-more-money-understand-from-the-example-of-businessmen-and-cricketer-130094493.html?media=1