ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 08-05-2020 સમય: 8:00 PM
May 08, 2020
માસ્ક સપોર્ટર: સુરત માં આવેલ KASTHAM DESIGN STUDIOની નવી પહેલ
Life Style News June 01, 2020
માસ્ક સપોર્ટર: સુરત માં આવેલ KASTHAM DESIGN STUDIOની નવી પહેલ
- કોરોના ની આ મહામારી માં જજુમતા હેલ્થ વર્કર, અધિકારીઓ, આપણા બધા જ કોરોના યોદ્ધા , તેમજ સામાન્ય માણસ માટે માસ્ક પહેરવું ફરજીયાત બની ગયું છે.
- આપણને માસ્ક ને કારણે કાન પાછળ ખંજવાળ અને કાન લાલ થઈ જવો, આવી સમસ્યા થતી હોય છે.
- આવી સમસ્યા ને ધ્યાન માં લઈને KASTHAM DESIGN STUDIO એ માસ્ક સપોર્ટર બનાવ્યું, જેથી માસ્કને કારણે થતા પ્રોબ્લેમ ન થાય.
આ માસ્ક સપોર્ટર ની નજીવી કિંમત તમારા સુધી પહોંચી જશે.
Kastham Design Studio
Mo:8866577899
Gmail:[email protected]
ટૅગ્સ :
તમે પણ પસંદ કરી શકો છો
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: ...
ભારત અને ગુજરાત માં કોરોના વાઇરસ ના લેટેસ્ટ ન્યૂઝ તારીખ: 07-05-2020 સમય: 8:00 PM
May 07, 2020