Rashifal

સોમવારનું રાશિફળ:સોમવારે ધન જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો, કર્મથી જ ભાગ્યને બળ મળી શકશે

ધન રાશિને નસીબનો સાથ મળશે, મીન રાશિ માટે દિવસ સારો 10 જાન્યુઆરી, સોમવારના રોજ સિદ્ધિ નામનો શુભ યોગ બની રહ્યો છે. ધન રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. મકર રાશિને બિઝનેસમાં સારી ઑફર મળશે. રૂટીનમાં પણ હકારાત્મક ફેરફાર થશે. કુંભ રાશિ માટે દિવસ સારો રહેશે. મહેનતનું પરિણામ આગામી દિવસોમાં મળશે. આ સાથે જ મીન રાશિના નોકરિયાતવર્ગ […]

Rashifal

રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી કર્ક, વૃષભ સહિત 6 રાશિના જાતકો માટે સાનુકૂળ રવિવાર, કામ પૂરાં થશે, અટવાયેલું ધન મળશે

9 જાન્યુઆરી, રવિવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને પરિઘ અને વર્ધમાન નામના યોગ બનાવી રહ્યા છે. તેને કારણે વૃષભ રાશિના જાતકોનું અટવાયેલું ધન મળી શકે છે અને અગત્યનાં કામો પણ પૂરાં થવાના યોગ સર્જાઈ રહ્યા છે. કર્ક રાશિના લોકોની ઇન્કમમાં સ્થિરતા રહેશે અને પરિસ્થિતિઓ પણ અનુકૂળ થઈ જશે. કન્યા રાશિના જાતકોને પણ સાનુકૂળ પરિસ્થિતિઓ મળશે. તુલા રાશિના […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મિથુન જાતકોની ગ્રહ સ્થિતિ શુભ રહેશે, આ રાશિના લોકોના આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો થઇ શકે છે

મકર રાશિને વધારાની આવક થવાના યોગ, તુલા રાશિને નસીબનો સાથ મળશે 7 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ 6 રાશિ માટે શુભ છે. મિથુન રાશિના જાતકોને કામકાજમાં મનગમતું પરિણામ મળશે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. કન્યા રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસ માટે દિવસ શુભ છે. તુલા રાશિને નસીબનો સાથ મળશે અને વૃશ્ચિક રાશિ માટે દિવસ […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મિથુન જાતકો માટે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પ્રોપર્ટીને લગતા કાર્યોમા નુકસાન થવાની શક્યતા છે

વૃશ્ચિક રાશિને ધન લાભ તો કુંભને બિઝનેસમાં ફાયદો થશે 6 જાન્યુઆરી, ગુરુવારના રોજ સિદ્ધિ યોગ હોવાને કારણે પાંચ રાશિ માટે દિવસ સારો છે. મિથુન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. કર્કને મહત્ત્વપૂર્ણ માહિતી મળશે અને બિઝનેસ માટે દિવસ લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિના અટકેલા પૈસા પરત આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કુંભને બિઝનેસમાં ફાયદો […]

Rashifal

બુધવારનું રાશિફળ:બુધવારનો દિવસ સિંહ રાશિના લોકો માટે સફળતાદાયક રહેશે, જાતકોએ આજે અકારણ ગુસ્સાથી બચવું

સિંહ રાશિના જાતકોને પ્રમોશન અંગેના સમાચાર મળી શકે છે કન્યા રાશિની મુશ્કેલીઓનો અંત આવી શકે છે 5 જાન્યુઆરી, બુધવારનો દિવસ પાંચ રાશિ માટે શુભ રહેશે. સિંહ રાશિના જાતકોને પ્રમોશન અંગે સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિની મુશ્કેલીઓનો અંત આવશે અને અઘરું કામ પૂરું થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોની બિઝનેસ રિલેટેડ સમસ્યાનો અંત આવશે. […]

Rashifal

મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસની ગ્રહ સ્થિતિ મિથુન જાતકો માટે અનુકૂળ રહેશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું

4 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ. મેષઃ– પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિવઃ– […]

Rashifal

જાન્યુઆરી 2022નું રાશિફળ:આ મહિનો સિંહ, તુલા અને મીન રાશિના નોકરિયાત લોકો માટે શુભ રહેશે

આ મહિને 4 ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. તેમાં સૂર્ય અને મંગળ રાશિ બદલશે. ત્યાં જ, બુધ અને શુક્ર પોતાની ગતિમાં ફેરફાર કરશે. આ ગ્રહોની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. જેથી મેષ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં નવી ઓફર મળી શકે છે. સિંહ, તુલા અને મીન રાશિના નોકરિયાત લોકો માટે આ મહિનો સારો રહેશે. ધન […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કન્યા જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવી રાખવુ, કોઇ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે

કુંભ સહિત 5 રાશિ માટે વર્ષનો છેલ્લો દિવસ લાભદાયી 31 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ પાંચ રાશિ માટે શુભ છે. તુલા તથા મીન રાશિને નસીબનો સાથ મળશે. ધન રાશિને નોકરી તથા બિઝનેસમાં મહેનતનું પરિણામ મળશે. મકર રાશિને ધન લાભ થવાની શક્યતા છે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ ખાસ છે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, […]

Rashifal

રાશિફળ:બુધવારનો દિવસ મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેશે, દરેક કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે

29 ડિસેમ્બર, બુધવારના રોજ સુકર્મા તથા ધૂમ્ર નામના શુભ-અશુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. મિથુન રાશિને અટકેલા પૈસા મળવાની શક્યતા છે. કર્ક તથા સિંહ રાશિની પ્રગતિ થશે. મકર રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાના યોગ છે. આ ઉપરાંત વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ તથા મીન રાશિ […]

Rashifal

વૃષભ રાશિફળ 2022:આર્થિક સ્થિતિમાં સુધારના યોગ છે; અટવાયેલાં રૂપિયા પાછા મળશે, સ્વાસ્થ્ય સાચવવું

વૃષભ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ, મધુર ભાષી અને સહનશીલ હોય છે. કળાત્મક ક્ષેત્ર તેમને ખાસ રસ રહેશે. આ લોકો પરિશ્રમી પણ હોય છે પરંતુ તેમને આગળ વધવા માટે મોટાભાગે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. પોઝિટિવઃ– આ વર્ષે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અટવાયેલાં કે ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે. બાળકોના અભ્યાસ, કરિયર કે […]