રવિવારે ચંદ્ર કન્યા રાશિમાં, મિથુન-વૃશ્ચિક તથા મીન રાશિએ આર્થિક બાબતોમાં સાવચેત રહેવું રવિવાર, 23 જાન્યુઆરીના રોજ ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. આ યોગમાં કરેલાં કામોમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. રવિવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે મિત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરવી. […]
Rashifal
શનિવારનું રાશિફળ:શનિવારે ધન જાતકોએ અન્ય વ્યક્તિ ઉપર વધારે આશા રાખવી નહીં, વ્યવસાયમાં નવા કરાર મળી શકે છે
ધન-મિથુન તથા મીન રાશિને આર્થિક દૃષ્ટિએ ફાયદો થશે 22 જાન્યુઆરી, શનિવારના રોજ શોભન નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિને મહેનતનું ફળ મળશે. મિથુન રાશિને આર્થિક બાબતોના અટકેલાં કામો પૂરા થશે. વૃશ્ચિક રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. ધન રાશિને પણ આર્થિક બાબતમાં નસીબ સાથ આપશે. મીન રાશિને આવકમાં વધારો થશે. ઉત્પાત નામનો અશુભ યોગ પણ […]
શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કુંભ જાતકોના માન-સન્માનમાં વધારો થઇ શકે છે, મીન જાતકોની આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે
કુંભ રાશિના અટકેલાં કામો પૂરા થશે, મકર રાશિની આર્થિક સ્થિતિ સુધરશે 21 જાન્યુઆરી, શુક્રવારના રોજ સૌભાગ્ય તથા સિદ્ધિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિ માટે દિવસ શુભ છે. કામ પૂરા થઈ જશે. કન્યા રાશિના અટકેલા કામો પૂરા થઈ શકે છે. વૃશ્ચિક રાશિને બિઝનેસ તથા નોકરિયાત વર્ગને ફાયદો થશે. મકર રાશિની આર્થિક સ્થિતિ […]
ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બેદરકારી કરવી નહીં, આ સમયે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરવો
તુલા તથા ધન રાશિના જાતકો માટે દિવસ શુભ 20 જાન્યુઆરી, ગુરુવારના રોજ આયુષ્માન તથા સૌભાગ્ય નામના શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિને સારા સમાચાર મળી શકે છે. સંપત્તિમાં રોકાણ કરવા માટે દિવસ શુભ છે. સિંહ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં સફળતા મળશે. અટકેલા કામો પૂરા થશે. તુલા તથા ધન રાશિને નસીબનો સાથ મળશે. આર્થિક […]
બુધવારનું રાશિફળ:બુધવારના દિવસે સિંહ જાતકો પોતાની અંદર અદભુત આત્મવિશ્વાસ અનુભવશે, 4 રાશિની આવકમાં વધારો થશે
મેષ રાશિની આવકમાં વધારો થશે કુંભ સહિત 7 રાશિએ સાવચેતી રાખવી 19 જાન્યુઆરી, બુધવારના રોજ આયુષ્માન યોગ બની રહ્યો છે. મેષ રાશિ માટે દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. મિથુન રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસ માટે દિવસ શુભ છે. સિંહ રાશિને આત્મવિશ્વાસમાં વધારો થશે અને પ્રગતિનો માર્ગ ખુલશે. મકર રાશિને નસીબનો સાથ મળશે. આ સાથે […]
મંગળવારનું રાશિફળ:મંગળવારે મીન જાતકોના સપના પૂરા ન થવાથી તેઓ નિરાશ રહેશે, ઘરની સ્ત્રીઓએ સ્વાસ્થ્ય સાચવવું
કર્ક રાશિને આર્થિક ફાયદો થશે, વૃષભ રાશિના અટકેલા કામો પૂરા થશે 18 જાન્યુઆરી, મંગળવારના રોજ પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના અટકેલા કામો પૂરા થશે. કર્ક રાશિની આર્થિક સ્થિતિ સારી રહેશે અને મહેનતનો ફાયદો મળશે. સિંહ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે. કુંભ રાશિને નસીબનો સાથ મળશે. […]
સોમવારનું રાશિફળ:સોમવારે કન્યા રાશિના જાતકોએ તેમના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્ય સાચવવું
મેષ સહિત 8 રાશિ માટે દિવસ સારો રહેશે 17 જાન્યુઆરી, સોમવારનો દિવસ આઠ રાશિ માટે શુભ રહેશે. મેષ રાશિને રોકાણ માટે દિવસ સારો છે. મિથુન રાશિ માટે પણ દિવસ શુભ છે. વિચારેલા કામો પૂરા થશે. કર્ક રાશિ માટે આવકના પ્રમાણમાં દિવસ સારો છે. જૂનો વિવાદ પૂરો થવાની સંભાવના છે. સિંહ રાશિને બિઝનેસમાં પ્રગતિ મળશે. કન્યા […]
ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃષભ જાતકો માટે આવકના સ્ત્રોત વધી શકે છે, ઘરનું વાતાવરણ પણ સુખદ રહેશે
વૃષભ રાશિની આવકમાં વધારો થશે સિંહ-તુલાને સારા સમાચાર મળી શકે છે 13 જાન્યુઆરી, ગુરુવારના રોજ શુભ નામનો યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે અને આર્થિક ફાયદો થશે. સિંહ તથા તુલા રાશિને સારા સમાચાર મળી શકશે. તુલા તથા મકર રાશિના અટકેલા કામો પૂરા થઈ શકે છે. મકર રાશિના નોકરિયાત વર્ગ […]
બુધવારનું રાશિફળ:બુધવારે મેષ રાશિ માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, આળસ અને મોજમસ્તીમાં સમય ખરાબ કરશો નહીં
કર્ક-સિંહ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો વૃશ્ચિક રાશિને ધન લાભ થવાની શક્યતા 12 જાન્યુઆરી, બુધવારના રોજ સાધ્ય નામનો શુભ યોગ છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. આ સાથે જ અટકેલા કામો પૂરા થશે. સિંહ રાશિના બિઝનેસ કરતાં જાતકોની સ્થિતિ સુધરશે. વૃશ્ચિક રાશિને અટકેલા પૈસા મળશે. બિઝનેસ માટે પણ દિવસ સારો છે. […]
મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃષભ રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ સારી રહેશે, જાતકોને કોઇ શુભ સમાચાર મળી શકે છે
સાત રાશિ માટે દિવસ શુભ, પાંચ રાશિ માટે દિવસ સામાન્ય 11 જાન્યુઆરી, મંગળવારના રોજ સિદ્ધ તથા અમૃત નામના બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન, મકર તથા મીન રાશિના જાતકોને ધન લાભ થશે. કન્યા તથા વૃશ્ચિક રાશિને અટકેલા કામો પૂરા થશે. મેષ રાશિના જાતકોને બિઝનેસમાં ફાયદો થશે. સિંહ રાશિને રોકાણ માટે દિવસ સારો છે. વૃષભ, […]