મકર-મીન રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે 3 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ કુંભ રાશિમાં ગુરુ તથા ચંદ્રની યુતિને કારણે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ સાથે જ પરિઘ યોગ પણ છે. તુલા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની સંભાવના છે. ધન રાશિના અટકેલા કામો પૂરા થશે. મકર તથા મીન રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી […]
Rashifal
બુધવારનું રાશિફળ:બુધવારે વૃશ્ચિક જાતકોએ ધૈર્ય અને વિવેકથી કામ કરવું, ઉતાવળમાં નુકસાન થઇ શકે છે
મિથુન રાશિને નોકરીમાં બોનસ તથા પ્રમોશન મળવાના યોગ છે 2 ફેબ્રુઆરી, બુધવારના રોજ મિત્ર તથા માનસ એમ બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. આ રાશિના નોકરિયાત વર્ગને બોનસ તથા પ્રમોશન મળવાના યોગ છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કન્યા રાશિને કામકાજમાં અડચણ આવી […]
મંગળવારનું રાશિફળ:મંગળવારે મકર જાતકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહી શકે છે, આ રાશિના લોકોએ થોડો સમય મેડિટેશનમાં પસાર કરવો
મકર રાશિને નસીબનો સાથ મળશે, મીનને બિઝનેસમાં ફાયદો થશે 1 ફેબ્રુઆરી, મંગળવારના રોજ મેષ તથા વૃશ્ચિક રાશિને સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. કન્યા રાશિના કામ પૂરા થશે અને આગળ વધવાની તક પણ મળશે. મકર રાશિને નસીબનો સાથ મળશે. મીન રાશિને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. રોકાણ માટે દિવસ સારો […]
સોમવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોનાં કામકાજમાં અવરોધ આવી શકે છે, તુલા સહિત 8 રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે
મિથુન-કુંભ રાશિને ધન લાભનો યોગ, મકર રાશિને નસીબનો સાથ મળશે 31 જાન્યુઆરી, સોમવારના રોજ કર્ક તથા વૃશ્ચિક રાશિના અટકેલા કામો પૂરા થશે. મકર રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. કુંભ રાશિને સારા સમાચાર મળશે. તો મિથુન તથા મીન રાશિને અટકેલા પૈસા પરત મળવાના યોગ છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 31 જાન્યુઆરી, સોમવારનો દિવસ તમારા […]
શનિવારનું રાશિફળ:શનિવારે મેષ જાતકોને શુભ સમાચાર મળશે, મહેનત અને પરિશ્રમ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે
મકર રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું, આર્થિક સમસ્યા આવી શકે છે 29 જાન્યુઆરીના રોજ શનિવારે ગ્રહ-નક્ષત્રને કારણે તુલા રાશિનો ખર્ચ વધી શકે છે. મહેનત પણ વધારે કરવી પડશે. વૃશ્ચિક રાશિ આ દિવસે રોકાણ ના કરે. મકર રાશિના નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું. આર્થિક સમસ્યા આવી શકે છે. મીન રાશિના કામકાજમાં અડચણો આવી શકે છે. આ ઉપરાંત […]
શુક્રવારનું રાશિફળ:એકસાથે બે શુભ યોગથી મકર, મિથુન સહિત 6 રાશિના જાતકો માટે ફાયદાનો દિવસ, અટવાયેલું ધન પાછું મળશે, ધાર્યાં કામ થશે
28 જાન્યુઆરી, શુક્રવારના રોજ ધ્રુવ અને ચર નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેના શુભ પ્રભાવથી મેષ રાષિના જાતકોને ગ્રહોનો સાથ મળશે અને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ દિવસ સારો રહેશે. મિથુન રાશિના જાતકોનું અટવાયેલું ધન પાછું મળશે અને નોકરીમાં પણ મનગમતા કામની જવાબદારી મળી શકે છે. બિઝનેસ સંબંધી અગત્યના નિર્ણયો લેવા માટે સિંહ રાશિના જાતકોને […]
ગુરુવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી મેષ સહિત 4 રાશિના જાતકો માટે સારો દિવસ; ધન આવશે, અટવાયેલાં કામ પૂરાં થશે, ગુરુવારનું રાશિફળ વાંચો
27 જાન્યુઆરી, ગુરુવારના રોજ વૃદ્ધિ અને વર્ધમાન નામના બબ્બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે 4 રાશિઓ માટે દિવસ સારો રહેશે. તેમાં મેષ રાશિના નોકરિયાત જાતકોને પ્રમોશનના યોગ છે. તુલા રાશિના જાતકોનાં અટવાયેલાં કામ પૂરાં થઈ શકે છે. ધન રાશિના લોકોને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મુશ્કેલીઓ પણ દૂર થવાના યોગ સર્જાઈ રહ્યા […]
બુધવારનું રાશિફળ:બુધવારે ધન જાતકોએ તેમની માનસિક સ્થિતિ પોઝિટિવ જાળવી રાખવી, નકારાત્મક વાત તણાવ વધારી શકે છે
કન્યા સહિત 6 રાશિ માટે દિવસ શુભ રહેશે 26 જાન્યુઆરી, બુધવારના રોજ વિશાખા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે પ્રજાપતિ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના જાતકોને તણાવમાં રાહત મળશે. નોકરી તથા બિઝનેસ માટે સારો દિવસ છે. મિથુન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નસીબનો સાથ મળશે. કન્યા રાશિ માટે ગ્રહ-નક્ષત્ર અનુકૂળ રહેશે. તુલા રાશિના મહત્ત્વપૂર્ણ કામો પૂરા […]
મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ વૃષભ જાતકો માટે શ્રેષ્ઠ રહેશે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ ડિપ્રેશન જેવી સ્થિતિ રહી શકે છે
વૃષભ-ધન રાશિને ધન લાભ થશે, કુંભ રાશિના નોકરિયતાવર્ગ માટે દિવસ શુભ 25 જાન્યુઆરી, મંગળવારના રોજ ધૃતિ તથા ધ્વજ નામના 2 શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકો નવા કામની શરૂઆત કરી શકશે. શૅર તથા સ્ટોર માર્કેટમાં પણ ફાયદો થવાનો યોગ છે. આર્થિક દૃષ્ટિએ વૃષભ રાશિ માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિના જાતકોને નોકરી તથા […]
સોમવારનું રાશિફળ:સોમવારે મીન સહિત 6 રાશિઓને ફાયદો મળશે, આર્થિક સ્થિતિ સુધરશે, અટવાયેલાં કામ પૂરાં થશે
ધન તથા કુંભને આર્થિક લાભ થવાની શક્યતા 24 જાન્યુઆરી, સોમવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. કર્ક તથા કન્યા રાશિના અટકેલા કામો પૂરા થશે. સિંહ રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. તુલા રાશિને ફાયદો થશે. આ સાથે જ ધન તથા કુંભ રાશિને આર્થિક લાભ થવાની શક્યતા છે. આ ઉપરાંત મેષ, વૃષભ, વૃશ્ચિક, મકર તથા મીન […]