22 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ફાગળ વદની છઠ છે. મંગળવારે સ્વાતિ ધ્વજ કેતુ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને દિવસની શરૂઆત કરવી. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મંગળવારે મેષ, કર્ક, કન્યા અને ધન રાશિના જાતકો માટે સમય અનુકૂળ છે. મિથુન, તુલા, મકર અને મીન […]
Rashifal
શનિવારનું રાશિફળ:ઉત્પાત નામનો અશુભ યોગ છતાં મેષ સહિત 4 રાશિ માટે શુભ દિવસ, શનિદેવની કૃપા મેળવવા તેમને તેલનો દીવો કરવો
શનિવાર, 19 ફેબ્રુઆરીના રોજ મહા મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. શનિવારે ઉત્તરા ફાગણ નક્ષત્ર હોવાથી ઉત્પાત નામનો અશુભ યોગ બની રહ્યો છે. શનિવારે શનિદેવ સામે તેલનો દીવો પ્રગટાવવો અને તેલનું દાન કરો. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે શનિવારે મેષ, મિથુન, તુલા, મકર રાશિના લોકો માટે લાભની તક […]
શુક્રવારનું રાશિફળ:સિદ્ધિ યોગ તુલા, મીન સહિત 5 રાશિ માટે શુભ રહેશે, તેમાં કરેલાં શુભ કાર્યો ધાર્યું ફળ આપશે, જાણો તમારું રાશિફળ
18 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ફાગણ માસના કૃષ્ણ પક્ષની બીજ છે. આખો દિવસ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને રાત્રે તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગમાં કરવામાં આવેલાં શુભ કામ ઝડપથી સિદ્ધ થાય છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે શુક્રવારે વૃષભ, તુલા, […]
ગુરુવારનું રાશિફળ:ગજકેસરી યોગ ધન સહિત 5 રાશિના જાતકોને ન્યાલ કરશે, નોકરીમાં પ્રમોશન, બિઝનેસમાં નવી તકો મળશે
17 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ચંદ્રમા અને ગુરુ ગ્રહનો દૃષ્ટિ સંબંધ થઈ રહ્યો છે. તેને કારણે ગજકેસરી યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે ગુરુવારે તુલા રાશિના જાતકોનાં અટવાયેલાં કામ પૂરાં થશે. આવકમાં વધારો થશે. વૃશ્ચિક રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે. ધન રાશિના નોકરિયાત લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે. મકર રાશિના જાતકોને બિઝનેસમાં […]
શુક્રવારનું રાશિફળ:માનસ નામનો શુભ યોગ શુક્રવારે મેષ, સિંહ સહિત 4 રાશિના જાતકોને ફાયદો કરાવશે, પ્રમોશન-ધનલાભના પ્રબળ યોગ
11 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં હોવાને કારણે માનસ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મેષ રાશિના નોકરિયાત જાતકોને પ્રમોશનના યોગ છે. સિંહ રાશિના લોકોને બિઝનેસનાં અટવાયેલાં કામ પૂરાં થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. કન્યા રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે અને નોકરિયાત લોકોને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. વૃશ્ચિક […]
ગુરુવારનું રાશિફળ:તુલા, મીન સહિત 5 રાશિના જાતકો પર ગુરુ મહારાજ મહેરબાન રહેશે, મુશ્કેલીઓ દૂર થશે અને ધનલાભ થશે
10 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ વૃષભ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. કર્ક રાશિના જાતકોને પણ લાભ થશે. ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સારો સમય છે. સિંહ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ છે. આર્થિક દૃષ્ટિએ તુલા રાશિના જાતકોનો દિવસ સારો રહેશે અને કામકાજમાં મુશ્કેલીઓનો પણ અંત આવશે. મીન રાશિના નોકરિયાત લોકોનું પ્રમોશન થઈ શકે […]
બુધવારનું રાશિફળ:એકસાથે બબ્બે શુભ યોગથી મકર સહિત 3 રાશિને ધનલાભના યોગ, એક્સ્ટ્રા ઇન્કમ પણ થશે
9 ફેબ્રુઆરી, બુધવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને બ્રહ્મ અને સિદ્ધિ નામના બે શુભ યોગ બનાવી રહ્યા છે. તેને કારણે કર્ક રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. નોકરિયાત લોકોનો દિવસ પણ સારો રહેશે. સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નવાં કામ પણ શરૂ કરી શકો છો. મકર રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે અને એક્સ્ટ્રા […]
સોમવારનું રાશિફળ:સોમવારે શુભ યોગથી ધન સહિત 5 રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારી રાશિ પર ગ્રહો કેવી અસર કરશે
7 ફેબ્રુઆરી, સોમવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને શુભ નામનો યોગ બનાવી રહ્યા છે. તેને કારણે સિંહ રાશિના જાતકોને વેપાર-ધંધામાં ધાર્યાં પરિણામ મળી શકે છે. કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોને પણ ગ્રહોનો સાથ મળશે. તેમની આવકમાં વધારો થશે. ધન રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. આ રાશિના નોકરિયાત લોકોને મોટી જવાબદારી મળવાના પણ યોગ છે. કુંભ રાશિના […]
શનિવારનું રાશિફળ:શનિવારે સિદ્ધિ યોગને કારણે ધન, વૃશ્ચિક સહિત 5 રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન રહેશે, વિઘ્નો દૂર થશે, નવાં કામ શરૂ થશે
5 ફેબ્રુઆરી, શનિવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને સિદ્ધિ યોગ બનાવી રહ્યા છે. તેને કારણે મિથુન રાશિના જે જાતકો નવા કામની શરૂઆત કરવા માગે છે તેમના માટે સારો દિવસ છે. સરકારી કામોમાં આવી રહેલાં વિઘ્નો પણ દૂર થશે. કર્ક, કન્યા અને ધન રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે પણ દિવસ સારો રહેશે. જ્યારે કુંભ […]
શુક્રવારનું રાશિફળ:શિવ યોગની શુભ અસરથી મેષ, મકર સહિત 7 રાશિના જાતકો માટે સારો દિવસ, ધાર્યાં કામ થશે ગ્રહો મહેરબાન રહેશે
4 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ. મેષઃ– પોઝિટિવઃ– આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, […]