મકર રાશિને નવી તકો મળશે, વૃષભ રાશિને નસીબનો સાથ મળશે 22 માર્ચ, મંગળવારના રોજ શ્રીવત્સ તથા હર્ષણ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિને નસીબનો સાથ મળશે. કર્ક તથા સિંહ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. તુલા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના સમાચાર મળી શકે છે. મકર રાશિને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. મિથુન […]
Rashifal
સોમવારનું રાશિફળ:સોમવારે ઈગો અને અતિ આત્મવિશ્વાસ કુંભ જાતકો માટે નબળાઈ બની શકે છે, વેપાર માટે દિવસ અતિ શુભ રહેશે
મેષ, મિથુન તથા મીન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે 21 માર્ચ, સોમવારના રોજ સ્વાતી નક્ષત્રમાં ચંદ્ર હોવાથી છત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિની આર્થિક સ્થિતિ સુધરશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અંગેના સમાચાર મળી શકે છે. મિથુન રાશિની પ્રગતિ થશે. કન્યા રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે સારો રહશે. વૃશ્ચિકને નસીબનો સાથ […]
શનિવારનું રાશિફળ:શનિવારનો દિવસ મેષ જાતકો માટે અનુકૂળ રહેશે, આશા કરતા વધારે લાભ મળી શકશે
19 માર્ચ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ. મેષઃ– પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અસ્ત-વ્યસ્ત થયેલી વસ્તુઓ ફરી વ્યવસ્થિત શરૂ થઈ જશે. તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળવાથી પ્રસન્નતા રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળી શકે છે. નેગેટિવઃ– […]
શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કન્યા જાતકોએ ઘરમાં ક્લેશ થાય નહીં તેનું ધ્યાન રાખવું, નાની-મોટી વાતને ઇગ્નોર કરવી
મેષ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે મીન રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળશે 18 માર્ચ, શુક્રવારના રોજ ધુળેટીનો તહેવાર છે. મેષ રાશિને નસીબનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વૃષભ રાશિને પણ આર્થિક રીતે દિવસ સારો રહેશે. ધન રાશિ માટે દિવસ સાનુકૂળ છે. મીન રાશિ માટે દિવસ શુભ રહેશે. આ રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર […]
ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોએ કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, ધાર્મિક ગતિવિધિઓમાં દિવસ પસાર થશે
મિથુન રાશિને નસીબનો સાથ મળશે, કન્યા રાશિને આર્થિક ફાયદો થવાની શક્યતા 17 માર્ચના રોજ મેષ રાશિના જાતકોને જરૂરી સૂચનાઓ મળી શકે છે, પરંતુ બિઝનેસમાં કંઈ નવું ના કરે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. સ્ટ્રેસ પણ દૂર થશે. કન્યા રાશિ માટે દિવસ સારો રહેશે. આર્થિક ફાયદો થવાની શક્યતા છે. આ ઉપરાંત મકર રાશિના નોકરિયાત વર્ગ માટે […]
બુધવારનું રાશિફળ:બુધવારે મેષ જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો, વેપારમાં મંદીની અસર રહેશે
કર્ક-તુલા રાશિ માટે દિવસ શુભ, નોકરી-બિઝનેસમાં ફાયદો થશે 16 માર્ચ, ધૃતિ તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાતવર્ગ માટે દિવસ સારો રહેશે. મિથુન રાશિને અનુભવી તથા પોતાનાથી મોટા લોકોની મદદ મળશે. કર્ક રાશિને નસીબનો સાથ મળશે. તુલા રાશિ માટે ગ્રહોની સ્થિતિ ફાયદાકારક રહેશે. બિઝનેસની નવી શરૂઆત માટે સિંહ રાશિ માટે […]
મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસે મીન સહિત 4 રાશિને ફાયદો થશે, અન્ય રાશિઓને મિશ્ર ફળ આપશે
મેષ રાશિને નસીબનો સાથ મળશે, કુંભ રાશિ માટે આર્થિક દૃષ્ટિએ શુભ દિવસ 15 માર્ચ, મંગળવારના રોજ અશ્લેષા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. પ્રૉપર્ટી બિઝનેસમાં વૃષભ રાશિ માટે સારો સમય છે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્ક રાશિના જાતકોને મહત્ત્વની ઉપલબ્ધિ મળશે. કન્યા રાશિને આગામી […]
સોમવારનું રાશિફળ:સોમવારે મેષ જાતકોએ જીવનને પોઝિટિવ દૃષ્ટિએ જોવાની કોશિશ કરવી, વિવાદથી દૂર રહેવું
વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે, મકર-કુંભના જાતકોએ સાવચેતીથી દિવસ પસાર કરવો 14 માર્ચ, સોમવારના રોજ પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોવાથી પ્રજાપતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. રોકાણ માટે દિવસ સારો રહેશે. ધન રાશિને કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. મીન રાશિને મહેનતનું પરિણામ મળશે. કન્યા રાશિના બિઝનેસ કરતાં જાતકોને અડચણ […]
રવિવારનું રાશિફળ:વૃષભ, કર્ક સહિત 4 રાશિના જાતકો માટે રવિવારનો દિવસ શુભ રહેશે, જાણો તમારી રાશિ પર ગ્રહો મહેરબાન થશે કે કેમ
13 માર્ચ, રવિવારના રોજ વૃષભ રાશિના જાતકોની યોજનાઓ પૂરી થશે અને તેનાથી ફાયદો મળવાના પણ યોગ છે. કર્ક રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિના લોકોને મહેનતનાં ફાયદાકારક પરિણામ મળશે. જ્યારે તુલા રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજી કાર્યોમાં સાવચેતી રાખવી પડશે અને મકર રાશિના જાતકોનું પ્લાનિંગ લીક થવાથી […]
શનિવારનું રાશિફળ:શનિવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, આ રાશિના લોકોની આવડત અને યોગ્યતાના વખાણ થઈ શકે છે
કન્યા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે સિંહ-તુલા રાશિએ સંભાળીને દિવસ પસાર કરવો 12 માર્ચ, શનિવારના રોજ સૌભાગ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. મિથુન તથા કર્ક રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. કન્યા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં અડચણ આવી શકે છે અને તુલા […]