શહેરમાં 346 અને ગ્રામ્યમાં 47 દર્દીઓ મળી કુલ 393 એક્ટિવ કેસ ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં રવિવારે 109 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં 98 નવા કેસ નોંધાયા હતા જેમાં 54 પુરુષનો અને […]
news
પોતાને ખાલિસ્તાન તરફી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોને ધમકીભર્યા કોલ
ઘણા વકીલોએ દાવો કર્યો છે કે તેમને ધમકીભરી ક્લિપ મળી છે. આ અંગે અનેક વકીલોએ ફરિયાદ પણ કરી છે. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યો ફોન આવ્યો છે. ધમકી આપનાર પોતે ખાલિસ્તાન તરફી સંગઠન સાથે જોડાયેલો હોવાનું જણાવે છે. યુનાઇટેડ કિંગ્સડન (યુકે) નંબરો પરથી સ્વચાલિત ફોન કૉલર્સ શીખ્સ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે […]
કોરોનાનો કહેર ચાલુઃ ભારતમાં કોવિડ-19 કેસમાં 12.5 ટકાનો વધારો, છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ
કોવિડ-19ના નવા કેસોમાં 12.5 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ નોંધાયા છે. નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોવિડ-19ના નવા કેસોમાં 12.5 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ નોંધાયા છે. માત્ર 13 દિવસમાં કોવિડના દૈનિક કેસોમાં 28 ગણો વધારો થયો છે. 28 ડિસેમ્બરે 6,358 કોવિડ […]
કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 73 કેસ નોંધાયા, શહેરમાં 248 અને ગ્રામ્યમાં 37 દર્દીઓ મળી કુલ 285 એક્ટિવ કેસ
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મોટાભાઈ ડો. ગિરિશ વાઘાણી તથા ભાવ.યુનિ. કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા કોરોનાની ઝપેટમાં જિલ્લામાં કુલ 21 હજાર 814 કેસ તેમજ કુલ 300 દર્દીનું મૃત્યુ નોંધાયુ ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. આજે એક જ દિવસમાં નવા 73 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 250ને પાર પહોંચી ચૂકી છે. ભાવનગર શહેરમાં આજે 61 નવા […]
અકસ્માત:ટાણા પાસે ટેમ્પાની અડફેટે વરલના શખ્સનું કરૂણ મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ
પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો યમદૂત બની રહ્યો ભગવતી હોટલ નજીક ટેમ્પા ચાલકે ટૂ વ્હિલર સાથે અકસ્માત સર્જાતા એકનું મો સિહોર તાલુકાના ટાણા અને વરલ ગામ વચ્ચે ટેમ્પા ચાલકે મોટરસાઇકલ સવારને અડફેટે લેતા તેનું મોત નિપજેલ છે. આ અંગે મૃતકના કૌટુંબિક ભાઇએ ટેમ્પા ચાલક વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ હાથ […]
દરોડા:ભાવનગરમાં 6 ટુકડીઓ દ્વારા 10 સ્થળોએ દરોડા : કરોડોની ગેરરીતિ
સ્ટેટ GST એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા રાજ્યમાં 30 જગ્યાએ દરોડા ધંધાના સ્થળો, રહેણાંકમાં સવારથી કાર્યવાહી, મોડીરાત્રે યથાવત સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ અમદાવાદ દ્વારા સમગ્ર રાજ્યમાં 30 જગ્યાઓએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે પૈકી ભાવનગરમાં 6 ટુકડીઓ દ્વારા 10 સ્થળોએ ઓફિસ અને રહેણાંકમાં ગુરૂવારે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી મોડીરાત્રે પણ યથાવત્ રહી છે.પોરબંદરના અમિત […]
છેતરપિંડી:ડાયાબિટીસની સારવારના નામે રૂપિયા 4 લાખ પડાવ્યા
બધા રોગ મનના હોય છે, હવે તું રોગ મુક્ત છો મુંબઈના પંચમહાભૂત બેલેન્સ સેન્ટર સંચાલકે કાળિયાબીડની મહિલા સાથે છેતરપિંડી આચરી કાળિયાબીડની એક મહિલા ફેસબુકમાં ડાયાબિટસની સારવારના એક ગૃપમાં જોઈન થયા બાદ તેમાં એક સેન્ટર દ્વારા ડાયાબિટીસની સારવાર કરવામાં આવતી હોવાનું જાણ્યા બાદ તે ડાયાબિટીસની સારવાર માટે સેન્ટરના સંચાલકને રૂ. 4 લાખ મોકલ્યા હતા પરંતુ કોઈ […]
કોરોના બ્લાસ્ટ:છેલ્લા 3 માસમાં 84 પોઝિટિવ કેસ નવા વર્ષના 5 જ દિવસમાં 90 કેસ
એક જ દિવસમાં શહેરમાં નવા 38 અને ગ્રામ્ય કક્ષાએ 2 પોઝિટિવ મળતા કુલ 40 કેસ નોંધાયા ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે એક જ દિવસમાં કોરોના બ્લાસ્ટમાં 40 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં એકલા ભાવનગર શહેરમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય પંથકમાં નવા બે કેસ નોંધાયા છે. ગત […]
ધોલેરાથી સુરત હવે 6 કલાકને બદલે માત્ર દોઢ કલાકમાં પહોંચાશે
અધેલાઈના ગુંદાળાથી દહેજના ભાડભુત સુધીના ખંભાતના અખાત પર બ્રિજની યોજના રજૂ કરાઈ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના 4 જિલ્લા માટે ઉપયોગી અને ધોલેરા સર અને દક્ષિણ ગુજરાતને જોડતા ખાડીના ગુંદાળા-દેવલા બ્રિજ દ્વારા ખંભાતની ખાડી પર પુલ બનાવવામાં આવે તો ધોલેરા સર અને દહેજના કેમિકલ ઝોનને જોડી શકાય છે. આ બ્રિજ બનવાથી સૌરાષ્ટ્રમાંથી રોજગારી માટે દક્ષિણ ગુજરાત તરફ […]
વાતાવરણમાં પલ્ટો:ભાવનગર શહેર-જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ, માવઠાના માહોલને પગલે ખેડૂતો ચિંતામાં
સમગ્ર રાજ્યમાં આગાહી વચ્ચે વાદળો ઘેરાયા, ઠંડી અદ્રશ્ય બની, પવનની ઝડપ ઘટી રવિ સિઝનના વાવેતરને ગંભીર ફટકો પડવાની શક્યતા પ્રબળ બની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં ફરી એકવાર માવઠાનુ સંકટ તોળાઈ રહ્યું છે. ગત તા. 5ને બુધવારે જ ડહોળાયેલા વાતાવરણની સ્પષ્ટ અસરો જોવા મળી હતી. દરમ્યાન આજે ગુરૂવારે સવારથી જ અવકાશ વાદળ આચ્છાદિત […]