dhrm darshan

સામા પાંચમ:જાણ્યે-અજાણ્યે થયેલાં પાપથી બચવા માટે ઋષિ પાંચમનું વ્રત કરવામાં આવે છે, આ દિવસે અનાજ, શાકભાજી અને મીઠાના સેવનથી બચવું

ગુરુવાર, 1 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાની પાંચમ તિથિ છે. તેને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્ત્વ રાખે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ઋષિ પાંચમ પર કરેલા વ્રતથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપના દોષ દૂર થઈ જાય છે. માન્યતા છે કે સ્ત્રીઓને પીરિયડ્સના દિવસોમાં અનેક પ્રકારના દોષ […]