3 એપ્રિલ, સોમવારના રોજ વૃષભ રાશિના જાતકોને પ્રમોશન મળશે. તુલા રાશિને નસીબનો સાથ મળશે. મકર રાશિને મુશ્કેલીની વચ્ચે સફળતા મળશે. મીન રાશિને બિઝનેસ તથા નોકરીમાં સાનુકૂળતા રહેશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગને વધારે કામને કારણે સ્ટ્રેસ રહેશે. ધન રાશિના નોકરિયાત વર્ગે સાવચેતીથી દિવસ પસાર કરવો. કુંભ રાશિના બિઝનેસ કરતા જાતકોને નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ […]
Author: lifestylenews
રવિવારનું રાશિફળ:કુંભ, મકર સહિત 5 રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ,અટવાયેલાં કામ પૂરાં થશે, રોકાયેલું ધન પણ પાછું મળશે
2 એપ્રિલ, રવિવારના રોજ મેષ રાશિના લોકોની આવકમાં સુધારો થશે અને વેપાર માટે દિવસ સારો રહેશે. વૃષભ રાશિના લોકોનાં અટકેલાં કામ પૂરાં થઈ શકે છે અને ટ્રાન્સફરની પણ શક્યતા છે. સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. મકર રાશિ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. કુંભ રાશિના લોકોને રોકાયેલું ધન […]
શનિવારનું રાશિફળ:ધન સહિત 6 રાશિ માટે શુભ દિવસ, મહેનતનાં સારાં પરિણામ પ્રાપ્ત થશે, નવાં કાર્યોની શરૂઆત થશે
1 એપ્રિલ, શનિવારના રોજ વૃષભ રાશિના નોકરિયાત લોકો માટે પ્રગતિની સંભાવનાઓ છે. તુલા રાશિના જાતકોને અચાનક કોઈ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોના વ્યવસાયમાં નવાં કાર્યોની શરૂઆત થશે. આ સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે. ધન રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કુંભ રાશિને વધારાની આવકનો સ્રોત ઊભો થઈ શકે […]
શુક્રવારનું રાશિફળ:સુકર્મા નામનો શુભ યોગ સિંહ સહિત 3 રાશિ માટે શુભ સમાચાર લાવશે, મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થશે, આવકમાં વૃદ્ધિ થશે
31 માર્ચ, શુક્રવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોનાં અટકેલાં ધંધાકીય કામ પૂર્ણ થશે. કર્ક રાશિના લોકોને મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ મળી શકે છે. સિંહ રાશિના લોકોના વ્યવસાયમાં સુધારો થશે. આવક સારી રહેશે. બેદરકારીના કારણે કન્યા રાશિના લોકોનાં કાર્યોમાં અવરોધો આવશે. કુંભ રાશિના જાતકોએ વેપારમાં રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું […]
ગુરુવારનું રાશિફળ:રામનવમીએ સિદ્ધિ યોગ મેષ સહિત 5 રાશિને ફળશે, અણધાર્યો ધનલાભ થશે, પ્રગતિનાં દ્વાર ખૂલશે
30 માર્ચ, ગુરુવારને રામનવમીના રોજ પુનર્વસુ નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મેષ રાશિના બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. વૃષભ રાશિના લોકોને નોકરીમાં પોઝિટિવ ચેન્જ આવવાના યોગ છે. તુલા રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળતાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન રાશિના નોકરિયાત લોકો માટે પણ દિવસ સારો છે. મીન […]
બુધવારનું રાશિફળ:કર્ક સહિત 4 રાશિને ધન પ્રાપ્તિ થશે, પ્રોપર્ટીમાં મોટી અને ફાયદાકારક ડીલ થવાના યોગ
29 માર્ચ, ગુરુવારના રોજ વૃષભ રાશિના બિઝનેસ કરનારા લોકોનો દિવસ સારો રહેશે. કર્ક રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળવાના યોગ છે, તેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કન્યા રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કુંભ રાશિના જાતકોને પ્રોપર્ટીમાં મોટી ડીલ થવાની શક્યતા છે. તેમાં ફાયદો પણ મળશે. જોકે તુલા રાશિના જાતકોએ બિઝનેસમાં […]
મંગળવારનું રાશિફળ:મિથુન સહિત 4 રાશિના જાતકોને પ્રગતિના યોગ, અટવાયેલું ધન પરત મળશે, નવા રોકાણ માટે સાનુકૂળ દિવસ
28 માર્ચ, મંગળવારના રોજ મિથુન રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળી શકે છે. કન્યા રાશિના લોકોને બિઝનેસમાં જૂની મુશ્કેલીઓનો અંત આવી શકે છે. મકર રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. પ્રગતિના યોગ પણ સર્જાઈ રહ્યા છે. મીન રાશિના જાતકો માટે ગ્રહોની સુખદ સ્થિતિ સર્જાશે. નવું રોકાણ કરવા માટે પણ દિવસ અનુકૂળ છે. તુલા રાશિના નોકરિયાત જાતકોને […]
સોમવારનું રાશિફળ:બબ્બે શુભ યોગને કારણે ધન સહિત 3 રાશિના જાતકો માટે શુભ દિવસ, બે રાશિના લોકો સાવચેત રહે
27 માર્ચ સોમવારના રોજ આયુષ્માન અને વર્ધમાન નામના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને મહત્ત્વની સિદ્ધિ હાંસલ થઈ શકે છે અને અટવાયેલા આવકના સ્રોત પણ શરૂ થવાના યોગ છે. ધન રાશિના બિઝનેસ કરનારાઓ માટે સારો દિવસ છે. મિથુન રાશિના નોકરિયાત લોકોને બદલી થવાની શક્યતા સર્જાઈ રહી છે. સિંહ રાશિના લોકોને શેરમાર્કેટ […]
શનિવારનું રાશિફળ:સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોનું દાંપત્ય જીવન મધુર રહેશે, જાણો શું કહે છે આપનું રાશિફળ?
25 માર્ચ, શનિવારના રોજ મેષ રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનનો યોગ છે. કર્ક રાશિના કામો અડચણ વગર પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તુલા રાશિના જાતકોને બિઝનેસમાં સારી તકો મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગને માન-સન્માન તથા પ્રગતિ થાય તેવી શક્યતા છે. ધન રાશિની આવકમાં વધારો થશે. સિંહ રાશિ આ દિવસે રોકાણ ના કરે. મકર રાશિના […]
શુક્રવારનું રાશિફળ:સર્વાર્થસિદ્ધિ યોગ વૃષભ, મિથુન સહિત 4 રાશિ માટે શુભ સમાચાર લાવશે, 2 રાશિના જાતકોએ સાવચેતી રાખવી
24 માર્ચ, શુક્રવારના રોજ ગ્રહો મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બનાવી રહ્યા છે. તેને કારણે વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિથુન રાશિના લોકો માટે સારો દિવસ છે. વૃશ્ચિક રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે અને સાથોસાથ કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધન રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકોને બિઝનેસનાં […]






