14 એપ્રિલ, શુક્રવારના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધિ નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં સુધારો થશે. તુલા રાશિના જાતકોને વેપારમાં સારી તકો મળશે. ધન રાશિના જાતકોને વેપારમાં લાભ થશે. પ્રગતિ પણ થશે. મકર રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રની હાજરીને કારણે કાલદંડ નામનો અશુભ યોગ […]
Author: lifestylenews
બુધવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે, વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન ચલાવવામાં કાળજી રાખવી આવશ્યક રહેશે
12 એપ્રિલ, બુધવારના રોજ ચંદ્ર મૂળ નક્ષત્રમાં રહેશે અને આ કારણથી ધ્વજ યોગ બની રહ્યો છે. કર્ક રાશિના જાતકોનો દિવસ સુખદ રહેશે. અટકેલા પૈસા પરત મળશે. વૃશ્ચિક રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. બિઝનેસમાં ફાયદો થશે. મકર રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની શક્યતા છે. પરિઘ નામનો અશુભ યોગ હોવાને કારણે સિંહ રાશિએ નોકરી ને બિઝનેસમાં સાવચેતી […]
મંગળવારનું રાશિફળ:કર્ક, સિંહ સહિતની 4 રાશિના જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે, 2 રાશિના લોકોએ અશુભ યોગથી સાચવવું
11 એપ્રિલ, મંગળવારે વરિયાન નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોને બિઝનેસમાં મહેનતનો લાભ મળશે. પ્રોપર્ટીના વ્યવસાયમાં કોઈ મહત્ત્વપૂર્ણ સોદો થઈ શકે છે. કર્ક રાશિના સરકારી નોકરી કરનારાઓને પ્રગતિના સમાચાર મળી શકે છે. સિંહ રાશિના લોકોને અટવાયેલા કે ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. ધન રાશિના નોકરીયાત લોકોને તેમની ઈચ્છા […]
સોમવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ લીધેલો નિર્ણય ફાયદો કરાવશે, કર્ક રાશિના જાતકોએ ધંધાકીય કામકાજમાં સાચવીને કાર્ય કરવું હિતાવહ રહેશે
10 એપ્રિલ, સોમવારના રોજ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હોવાથી માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને ખાસ જવાબદારી મળી શકે છે અને વૃષભ રાશિના નોકરિયાત વર્ગને મનગમતું કામ મળશે. કન્યા રાશિ માટે દિવસ સાનુકૂળ છે. તુલા રાશિને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. ધન રાશિના જાતકો માટે રોકાણ કરવાનો આ સારો સમય છે. […]
રવિવારનું રાશિફળ:કુંભ રાશિના જાતકોએ વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું, મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું આવશ્યક છે
9 એપ્રિલ, રવિવારના રોજ સંકટ ચોથ છે. આ દિવસે સિદ્ધિ યોગને કારણે મેષ રાશિના જાતકોને બિઝનેસમાં ફાયદો થશે. વૃષભ રાશિના જાતકો બિઝનેસમાં કંઈક નવું કરી શકશે. વૃશ્ચિક રાશિના જાતકોને ઉધાર પૈસા પરત મળી શકે છે. નોકરીમાં નવી તકોનું નિર્માણ થશે. મકર રાશિને નોકરી ને બિઝનેસ માટે દિવસ સાનુકૂળ રહેશે. વિશાખા નક્ષત્રમાં ચંદ્ર હોવાથી ઉત્પાત નામનો […]
શનિવારનું રાશિફળ:ધન રાશિના જાતકોને ભાગીદારીના વ્યવસાયમાં સફળતા મળશે, મીન રાશિના જાતકોને સંબંધોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે
8 એપ્રિલ, શનિવારના રોજ ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં રહેશે. આ કારણે સિદ્ધિ યોગ બની રહ્યો છે. મેષ રાશિને ધન લાભ થશે. વૃષભ રાશિને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. રોકાણ માટે દિવસ સારો છે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. સિંહ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. આ ઉપરાંત વજ્ર નામનો અશુભ યોગ હોવાથી કર્ક રાશિને કામકાજમાં મુશ્કેલીઓ […]
શુક્રવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોને અકારણ ચિંતા નુકસાન કરાવશે, ધન રાશિના જાતકોએ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
7 એપ્રિલ, શુક્રવારના નક્ષત્રો અનુસાર હર્ષણ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે મિથુન રાશિના જાતકો માટે ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે. ધંધાના અટકેલા કામ શરૂ કરવા માટે પણ સારો દિવસ છે. કન્યા રાશિના નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. કુંભ રાશિના જાતકો માટે અટવાયેલ આવકનો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે. આજે ચિત્રા નક્ષત્રમાં […]
ગુરુવારનું રાશિફળ:કુંભ અને મીન રાશિના જાતકોએ વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું કરેલું રોકાણ નુકશાનકારક પુરવાર થશે
છ એપ્રિલ, ગુરુવારના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે ગુરુ તથા ચંદ્રને કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. વૃષભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકો નોકરીમાં સરળતાથી ટાર્ગેટ અચિવ કરી શકશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. વ્યઘાત નામનો અશુભ યોગ પણ છે. મકર રાશિના નોકરિયાત વર્ગે સાવચેતી […]
બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આવશ્યક રહેશે
5 એપ્રિલ, બુધવારના રોજ ધ્રુવ તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક તથા તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના સરકારી નોકરિયાતને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને વધુ કામ રહેશે. સિંહ રાશિના કર્મચારીઓને નુકસાન થાય તેવી […]
4 એપ્રિલનું રાશિફળ:મંગળવારે મેષ, સિંહ, ધન અને મીન જાતકો માટે દિવસ સફળતાભર્યો અને લાભદાયક સાબિત થશે, તમારા માટે કેવું રહેશે રાશિફળ? જાણો
4 એપ્રિલ, મંગળવારના રોજ સિંહ રાશિના સરકારી નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ટ્રાન્સફર થવાની શક્યતા છે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. મીન રાશિના સંપત્તિ અથવા વ્હીકલ સંબંધિત મહત્ત્વપૂર્ણ કામ થશે. મિથુન રાશિના જાતકો નવી શરૂઆત ના કરે. મકર રાશિના નોકરિયાત વર્ગને સ્ટ્રેસ રહેશે. આ […]






