16 જૂન, શુક્રવારના રોજ ધૃતિ તથા છત્ર નામના શુભ યોગ બની રહ્યા છે. સિંહ રાશિને સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરિયાત વર્ગને મરજી પ્રમાણેની જવાબદારી મળી શકે છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. ધન રાશિ માટે દિવસ શુભ રહેશે. આવક સોર્સ શરૂ થશે. મકર રાશિને આર્થિક સમસ્યામાંથી છુટકારો […]
Month: June 2023
ગુરુવારનું રાશિફળ:મેષ રાશિના જાતકો માટે પારિવારિક અને આર્થિક દૃષ્ટિકોણથી શુભ રહેશે, કર્ક રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં અનુકૂળ સ્થિતિ રહેશે
15 જૂન, ગુરુવારે વૃષભ રાશિના યુવાનોને તેમના કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મિથુન રાશિના જાતકોની નોકરીમાં સુખદ સ્થાન પરિવર્તનની સંભાવના છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. કન્યા રાશિના જાતકો માટે સારી તકોનો દિવસ છે. તુલા રાશિના જાતકો માટે અટવાયેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે વ્યવસાય અને નોકરી માટે […]
બુધવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોએ પોતાની વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત રાખવી, તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યા વધી શકે છે
14 જૂન, બુધવારનો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને મરજી પ્રમાણેની જવાબદારી મળી શકે છે. મિથુન રાશિને બિઝનેસમાં આવેલી મુશ્કેલીઓનો ઉકેલ મળશે. સિંહ રાશિને બિઝનેસમાં પ્રગતિના યોગ છે. કન્યા રાશિને બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. વૃશ્ચિક રાશિને અટકેલા પૈસા પરત મળશે. ધન રાશિને બિઝનેસમાં ધાર્યા પરિણામો મળી શકે છે. […]
મંગળવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને અણધાર્યા ખર્ચમાં વધારો થશે, સિંહ રાશિના જાતકોને ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સફળતા મળશે
13 જૂન મંગળવારના રોજ શોભન અને શુભના નામના યોગની રચના થઈ રહી છે. જેના કારણે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આર્થિક દૃષ્ટિએ તુલા રાશિના જાતકો માટે દિવસ સારો છે. આ રાશિના નોકરીયાત જાતકો પ્રગતિ સાથે પોતાનું સ્થાન બદલી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને તારાઓનો સહયોગ મળશે. ધન રાશિના જાતકો માટે વાહન અથવા […]
સોમવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો, તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય વિશે સાચવવું
12 જૂન, સોમવારના રોજ આયુષ્માન તથા સૌભાગ્ય નામના બે શુભ યોગ છે. મેષ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. સરકારી નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. સિંહ રાશિ ધરાવતા જાતકોને અટકેલા પૈસા પરત મળશે. આ રાશિના પ્રાઇવેટ નોકરિયાત વર્ગને મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. કન્યા રાશિના જાતકોના વિચારેલા કામો પૂરા થશે. અધિકારીઓની મદદ પણ મળશે. વૃશ્ચિક […]
રવિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ આવક અને ખર્ચમાં સંતુલન જાળવવું, તુલા રાશિના જાતકો માટે લાગણીઓમાં આવીને લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઇ શકે છે
11 જૂન, રવિવારનો દિવસ રોજ મેષ રાશિ માટે શુભ રહેશે. વૃષભ રાશિને બિઝનેસમાં નવા ઍગ્રીમેન્ટ થઈ શકે છે. મિથુન રાશિને નવી તકો મળશે. કામકાજમાં જવાબદારી વધશે. કન્યા રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટના બિઝનેસમાં ફાયદો થશે. મકર રાશિને ફાયદો થશે. તુલા રાશિએ રોકાણ કરવું નહીં. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. જ્યોતિષશાસ્ત્રી ડૉ. […]
શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ આજે પૈસાને લઈને કાળજી રાખવી પડશે, કન્યા રાશિના જાતકોને અટકેલા કામ પુરા થશે
10 જૂન, શનિવારના રોજ શતભિષા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. કન્યા રાશિને નોકરીમાં ખાસ જવાબદારી મળશે. ધન લાભ માટે નવા રસ્તા ખુલશે. મીન રાશિને લેવડ-દેવડ અંગેના કેસનો ઉકેલ આવશે. આર્થિક સમસ્યા દૂર થશે. આ ઉપરાંત મિથુન રાશિની સમસ્યામાં […]
શુક્રવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોએ લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખવી, તુલા રાશિના જાતકોએ બિઝનેસ સંબંધિત નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી
9 જૂન, શુક્રવારે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં રહેશે. આ કારણે પ્રજાપતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે. મિથુન રાશિની મહિલા જાતકોને પ્રમોશનની શક્યતા છે. કર્ક રાશિને નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના બિઝનેસમાં અટકેલા કામો ઝડપથી પૂરા થશે. કામ પણ સમય પર થશે. કુંભ રાશિને બિઝનેસમાં નવી યોજના પર કામ […]
ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને રોકાણ કરવા સમય અનુકૂળ છે, મકર રાશિના જાતકોએ નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખવું
8 જૂન, ગુરુવારના રોજ ઇન્દ્ર તથા ધ્વજ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકો બિઝનેસની નવી યોજના પર કામ કરી શકશે. વૃષભ રાશિના સરકારી નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનના યોગ છે. પ્રગતિ થશે. સિંહ રાશિને અટકેલા પૈસા પરત મળશે. બિઝનેસમાં ફાયદાકારક ઑફર મળી શકે છે. કુંભ રાશિના જાતકોને પૈસા ઉધાર મળી શકે છે. […]
મંગળવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ સંબંધીઓ સાથેના વાદ-વિવાદથી દૂર રહેવું, કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે
6 જૂન, મંગળવારના રોજ શુક્લ તથા મિત્ર નામના બે શુભ યોગ છે. મેષ રાશિની આવક વધશે. વૃષભ રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. અટકેલા પૈસા પરત મળશે. મિથુન રાશિને મનગમતી જવાબદારી મળશે. સ્થાન પરિવર્તનના યોગ છે. કર્ક રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કામમાં ફાયદો થશે. બિઝનેસની દૃષ્ટિએ તુલા રાશિને નસીબનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત […]