વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 72 સદી ફટકારી છે. આ તેની કારકિર્દીની 73મી સદી છે. સાથે જ, આ તેની ODI ક્રિકેટમાં 45મી સદી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અપના કિંગ વિરાટ શાનદાર પ્રદર્શન સાથે પાછો ફર્યો છે.
73rd it is…..🎊🎉💥💥💥
King Starts 2023 with a Century !
A Century in India after 1043 days
45th* ODI CENTURY 💥💥💥💥#ViratKohli @imVkohli #INDvSL pic.twitter.com/Rwte87Hyvx
— Thyview (@Thyview) January 10, 2023
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐍𝐎.𝟕𝟑 𝐟𝐨𝐫 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 🫡🫡
A brilliant hundred from @imVkohli as he brings up his 45th ODI ton.
Live – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/n1Kc9BCBwO
— BCCI (@BCCI) January 10, 2023
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. જ્યારે વિરાટ કોહલીએ વનડેમાં પોતાની 45મી સદી પૂરી કરી છે. કિંગ કોહલીએ 80 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા. કોહલીની આ ઇનિંગને જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોહલીની સદીના કારણે ભારતનો સ્કોર 350 રનને પાર કરી ગયો છે. ચાલો જોઈએ કોણ શું કહે છે કિંગ કોહલી વિશે.