જૂનાગઢમાં ગિરનાર રોપવે પાસે છેલ્લા એક વર્ષથી રોડ બનાવવા માટેની ફાઈલ પર ધૂળ જામી ગયેલ હતી તે મામલે થોડા દિવસો પહેલા જુનાગઢ આવેલા કેન્દ્રીય મંત્રી સમક્ષ આ અંગે રજૂઆત થતા તેઓએ ફોરેસ્ટ અધિકારીનો લેતા અંતે 25 જ દિવસમાં વન વિભાગ એ એન ઓ સી આપી દીધી છે જૂનાગઢમાં ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવ્યા હતા. તેઓએ ગિરનાર રૂપે માં સફળ કરીને અંબાજી મંદિરે દર્શન કર્યા હતા ત્યારબાદ બપોરે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી જેમાં રોપવે પાસે નો બિસ્માર્ક રોડ હોવાની રજૂઆત થતા આ રોડ કયા કારણોસર અટક્યો હોવાનું પૂછતા ન્યુ કમિશનર એ ફોરેસ્ટની મંજૂરી વાક્ય અટક્યું હોવાનું જણાવ્યું હતું જેને લઈને કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં જ ફોરેસ્ટ અધિકારીનો ઉધડો લઈને તાત્કાલિક આ મુદ્દે છેલ્લા એક વર્ષમાં શું કાર્યવાહી કરી તેનો હિસાબ માગ્યો હતો અને તે ફરીવાર જુનાગઢ આવે ત્યારે આ કામ થઈ જવાની તાકીદ કરી હતી તેના 25 દિવસ બાદ તુરંત વન વિભાગ એ રોડ બનાવવા એનઓસી આપી દેતા હવે મનપા અહીં રોડ બનાવવાનો માર્ગ મોકલો બની ગયો છે એનઓસી મળી જતા મનપા દ્વારા તાત્કાલિક અહીં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જુજ દિવસોમાં તે પૂર્ણ કરવામાં આવશે
