બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર ફિલ્મ ‘જર્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
મૃણાલ ઠાકુર મલ્ટીકલર સ્ટ્રાઇપ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરઃ વરિન્દર ચાવલા
શાહિદ કપૂર સફેદ શર્ટ, બ્લેક ટ્રાઉઝર અને ગ્રે જેકેટમાં હંમેશની જેમ ડેશિંગ લાગે છે. તસવીરઃ વરિન્દર ચાવલા
ફિલ્મ ‘જર્સી’માં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે.મૃણાલ ઠાકુર તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તસવીરઃ વરિન્દર ચાવલા
શાહિદ અને મૃણાલની ફિલ્મ 31 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તસવીરઃ વરિન્દર ચાવલા