- દેશમાં ધાર્મિક યાત્રા પર પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ 2712 રૂપિયાનો ખર્ચ, 9% યાત્રા અને માત્ર 2% બિઝનેસ ટ્રીપ, જ્યારે 55% હિન્દુ ધાર્મિક યાત્રા કરે છે
- ગુજરાતમાં મંદિરોની વાર્ષિક આવક 800થી 1000 કરોડ, યાત્રાધામોના વિકાસ માટે 5 વર્ષમાં 600 કરોડનો ખર્ચ
- છેલ્લા 5 વર્ષમાં યાત્રાધામોના વિકાસ માટે રૂ. 600 કરોડથી પણ વધારે ખર્ચ કર્યો છે.