28 જુલાઈ, શુક્રવારે શુક્લ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે મેષ રાશિના સરકારી નોકરી કરતા જાતકોને ઈચ્છિત જવાબદારી મળવાની સંભાવના છે. મિથુન રાશિના જાતકોનો દિવસ આનંદદાયક રહેશે. કર્ક રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધશે અને વેપારમાં ફાયદાકારક કરાર થઈ શકે છે. કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં આવક સારી રહેશે. મકર રાશિના જાતકોને વેપારમાં ઇચ્છિત લાભ […]
Author: lifestylenews
બુધવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી, તુલા રાશિના જાતકોને પ્રોપર્ટી ડિલિંગ સાથે જોડાયેલા ધંધામાં મંદી જોવા મળી શકે છે
26 જુલાઈ, બુધવારના રોજ સાધ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને અટકેલા પૈસા પરત મળે તેવી શક્યતા છે. કર્ક રાશિને નસીબનો સાથ મળશે. સિંહ રાશિને સારા સમાચાર મળવાની શક્યતા છે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. તુલા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. મકર રાશિ માટે દિવસ સાનુકૂળ છે. આ ઉપરાંત […]
મંગળવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને આવક કરતા જાવકનું પ્રમાણ વધશે, ધન રાશિના જાતકો માટે વેપારના ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે સમય અનુકૂળ છે
25 જુલાઈ, મંગળવારના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધ નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના જાતકોને કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે પણ પ્રમોશનની સંભાવના છે. કર્ક રાશિના જાતકોને રોકાણ કરવા માટે સારો દિવસ છે. તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. મકર રાશિના જાતકોના […]
સોમવારનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે મોટો ઓર્ડર મળી શકે છે, જાણો અન્ય રાશિનું ભવિષ્ય
24 જુલાઈ, સોમવારના રોજ શિવ યોગ છે. વૃષભ રાશિને નોકરીમાં મનગમતી જવાબદારી મળી શકે છે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર અંગે સારા સમાચાર મળવાની શક્યતા છે. કન્યા રાશિને અટકેલા પૈસા મળશે. નોકરીમાં જવાબદારી વધી શકે તેવા યોગ છે. આર્થિક રીતે ધન રાશિના જાતકોનો દિવસ સારો રહેશે. આ ઉપરાંત સિંહ રાશિના જાતકો નવું કામ શરૂ ના […]
શનિવારનું રાશિફળ:શુભ યોગ સિંહ, મકર સહિત 5 રાશિના જાતકોને વ્યાવસાયિક ક્ષેત્રે ફાયદો કરાવશે, નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો દિવસ
22 જુલાઈએ શનિવારના ગ્રહો અને નક્ષત્રો વરિયાન નામનો યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના જાતકો માટે બિઝનેસમાં નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે શનિવારનો દિવસ સારો છે. કોઈ મોટો ઓર્ડર પણ મળી શકે છે. કર્ક રાશિના જાતકો માટે વ્યવસાયમાં સફળતા મળવાનો સમય છે. મહત્ત્વની જવાબદારી પણ મળી શકે છે. સિંહ રાશિના જાતકોના […]
શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ ભાગીદારીના વ્યવસાયમાં સાચવીને નિર્ણય લેવા આવશ્યક છે, મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું
21 જુલાઈ, શુક્રવારે મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાશિના નોકરીયાત જાતકોને વિશેષ જવાબદારીઓ મળવાની સંભાવના છે. કર્ક રાશિના જાતકોના ધંધામાં અટકેલું કામ ફરી શરૂ થઈ શકે છે. કન્યા રાશિના જાતકો જે સ્થાવર મિલકત સાથે જોડાયેલા તે જાતકોને ફાયદો થશે. વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીની સારી તક મળી શકે છે. મકર રાશિના જાતકોને સિદ્ધિ […]
ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને ધંધાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં સમસ્યાઓ સામનો કરવો પડશે, સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવી આવશ્યક છે
20 જુલાઈ, ગુરુવારના રોજ સિદ્ધિ તથા અમૃત નામના બે શુભ યોગ છે. વૃષભ રાશિને મુશ્કેલીમાંથી રાહત મળશે. કાયદાકીય અડચણો દૂર થશે. મેષ રાશિના જાતકો બિઝનેસમાં કંઈક નવું કરવા માગે છે તો દિવસ સાનુકૂળ રહેશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગને વધારાની જવાબદારી મળી શકે છે. તુલા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. ધન રાશિને નસીબનો સાથ […]
બુધવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો, કન્યા રાશિના જાતકોએ કોઈપણ પ્રકારે કરેલું રોકાણ નુકસાનકારક સાબિત થઇ શકે છે
19 જુલાઈ, બુધવાર ધન રાશિ માટે સિદ્ધિઓનો દિવસ છે. આવકના સ્ત્રોત પણ વધશે. મકર રાશિના જાતકોના અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. મીન રાશિ માટે દિવસ સારો છે. આ રાશિના નોકરીયાત જાતકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ સિવાય મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકો વધારાના કામના કારણે પરેશાન થશે. કન્યા રાશિના જાતકો માટે […]
મંગળવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ જમીન સંબંધિત કામ મુલતવી રાખવું, તુલા રાશિના જાતકોએ વ્યવસાયમાં પડકારોનો સામનો કરવો પડશે
18 જુલાઈ, મંગળવારના રોજ હર્ષન અને વર્ધમાન નામના શુભ યોગો બની રહ્યા છે. જેના કારણે આજે વૃષભ રાશિના જાતકોને વ્યવસાયમાં ફાયદાકારક બદલાવ અને નોકરીમાં મહત્વની જવાબદારીઓ મળવાની સંભાવના છે. મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકોને સ્થળાંતર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. મીન નોકરી કરતા જાતકોને સિદ્ધિ મળી શકે […]
સોમવારનું રાશિફળ:કર્ક જાતકોએ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, કુંભ રાશિએ નકારાત્મક પરિસ્થિતિમાં સંયમ જાળવવો
17 જુલાઈ સોમવારના રોજ હર્ષન નામનું શુભ નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આજે વૃષભ રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધશે. મિથુન રાશિના જાતકોનો દિવસ આર્થિક દૃષ્ટિએ સારો રહેશે. કર્ક રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. ધન રાશિના જાતકો બિઝનેસમાં નવું કામ શરૂ કરવા માગે છે, તેઓ માટે સારો સમય છે. અટકેલા સરકારી કામ પણ […]