7 એપ્રિલ, શુક્રવારના નક્ષત્રો અનુસાર હર્ષણ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે મિથુન રાશિના જાતકો માટે ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે. ધંધાના અટકેલા કામ શરૂ કરવા માટે પણ સારો દિવસ છે. કન્યા રાશિના નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. કુંભ રાશિના જાતકો માટે અટવાયેલ આવકનો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે. આજે ચિત્રા નક્ષત્રમાં […]
Month: April 2023
ગુરુવારનું રાશિફળ:કુંભ અને મીન રાશિના જાતકોએ વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું કરેલું રોકાણ નુકશાનકારક પુરવાર થશે
છ એપ્રિલ, ગુરુવારના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે ગુરુ તથા ચંદ્રને કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. વૃષભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકો નોકરીમાં સરળતાથી ટાર્ગેટ અચિવ કરી શકશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. વ્યઘાત નામનો અશુભ યોગ પણ છે. મકર રાશિના નોકરિયાત વર્ગે સાવચેતી […]
બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આવશ્યક રહેશે
5 એપ્રિલ, બુધવારના રોજ ધ્રુવ તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક તથા તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના સરકારી નોકરિયાતને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને વધુ કામ રહેશે. સિંહ રાશિના કર્મચારીઓને નુકસાન થાય તેવી […]
4 એપ્રિલનું રાશિફળ:મંગળવારે મેષ, સિંહ, ધન અને મીન જાતકો માટે દિવસ સફળતાભર્યો અને લાભદાયક સાબિત થશે, તમારા માટે કેવું રહેશે રાશિફળ? જાણો
4 એપ્રિલ, મંગળવારના રોજ સિંહ રાશિના સરકારી નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ટ્રાન્સફર થવાની શક્યતા છે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. મીન રાશિના સંપત્તિ અથવા વ્હીકલ સંબંધિત મહત્ત્વપૂર્ણ કામ થશે. મિથુન રાશિના જાતકો નવી શરૂઆત ના કરે. મકર રાશિના નોકરિયાત વર્ગને સ્ટ્રેસ રહેશે. આ […]
સોમવારનું રાશિફળ:સોમવારે મકર રાશિના લોકોને ઘણી નવી તકો મળશે, ઉચ્ચ અધિકારી પાસેથી માર્ગદર્શન લેવું બેસ્ટ
3 એપ્રિલ, સોમવારના રોજ વૃષભ રાશિના જાતકોને પ્રમોશન મળશે. તુલા રાશિને નસીબનો સાથ મળશે. મકર રાશિને મુશ્કેલીની વચ્ચે સફળતા મળશે. મીન રાશિને બિઝનેસ તથા નોકરીમાં સાનુકૂળતા રહેશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગને વધારે કામને કારણે સ્ટ્રેસ રહેશે. ધન રાશિના નોકરિયાત વર્ગે સાવચેતીથી દિવસ પસાર કરવો. કુંભ રાશિના બિઝનેસ કરતા જાતકોને નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ […]
રવિવારનું રાશિફળ:કુંભ, મકર સહિત 5 રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ,અટવાયેલાં કામ પૂરાં થશે, રોકાયેલું ધન પણ પાછું મળશે
2 એપ્રિલ, રવિવારના રોજ મેષ રાશિના લોકોની આવકમાં સુધારો થશે અને વેપાર માટે દિવસ સારો રહેશે. વૃષભ રાશિના લોકોનાં અટકેલાં કામ પૂરાં થઈ શકે છે અને ટ્રાન્સફરની પણ શક્યતા છે. સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. મકર રાશિ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. કુંભ રાશિના લોકોને રોકાયેલું ધન […]
શનિવારનું રાશિફળ:ધન સહિત 6 રાશિ માટે શુભ દિવસ, મહેનતનાં સારાં પરિણામ પ્રાપ્ત થશે, નવાં કાર્યોની શરૂઆત થશે
1 એપ્રિલ, શનિવારના રોજ વૃષભ રાશિના નોકરિયાત લોકો માટે પ્રગતિની સંભાવનાઓ છે. તુલા રાશિના જાતકોને અચાનક કોઈ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોના વ્યવસાયમાં નવાં કાર્યોની શરૂઆત થશે. આ સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે. ધન રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કુંભ રાશિને વધારાની આવકનો સ્રોત ઊભો થઈ શકે […]