પાકિસ્તાન સરકારઃ હાલમાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
પાકિસ્તાન સરકારઃ ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ટ્વિટર એકાઉન્ટ ભારતીય ટ્વિટર યુઝર્સ માટે બ્લોક કરવામાં આવ્યું છે. ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ આવું કરવામાં આવ્યું છે.