આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટર કારમાં બેસીને રિપોર્ટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર મક્કા ગેટ પાસેથી પસાર થાય છે, જ્યાં બિન-મુસ્લિમો પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
Disclaimer: I would like to reiterate that this visit to Mecca was not intended to offend Muslims, or any other person. If anyone takes offense to this video, I deeply apologize. The purpose of this entire endeavor was to showcase the importance of Mecca and the beauty
…. https://t.co/aAxipctRrG— גיל תמרי (@tamarygil) July 19, 2022
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટર કારમાં બેસીને રિપોર્ટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર મક્કા ગેટ પાસેથી પસાર થાય છે, જ્યાં બિન-મુસ્લિમો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. રિપોર્ટરના આ કૃત્યથી લોકો ભારે નારાજ છે. મામલો આગળ વધતો જોઈને ચેનલે માફી માંગી છે.
מכה היא העיר הכי קדושה לאיסלאם ומוקפת בכניסתה במצלמות משוכללות כדי למנוע כניסה למי שאינו מוסלמי. גיל תמרי היה לכתב הישראלי הראשון שהצליח להיכנס ולצאת למסע בעיר. ומה קרה כשחשדו בו? הכתבה המלאה – הערב במהדורה המרכזית@tamarygil pic.twitter.com/BzYKXP06P0
— חדשות 13 (@newsisrael13) July 18, 2022
સાઉદીએ હિબ્રુ ભાષામાં વિડિયો જાહેર કર્યો અને કહ્યું કે ઇઝરાયેલના મારા પ્રિય મિત્રો, તમારો એક પત્રકાર મક્કા શહેરમાં આવે છે અને વીડિયો બનાવવા માટે શહેરની આસપાસ ફરે છે અને તમારી ચેનલ તેનું પ્રસારણ કરે છે. આ વીડિયો પર ઘણા લોકોએ ટ્વિટ પણ કર્યું છે. એક યુઝરે કહ્યું- તમે મક્કાના નિયમો તોડીને ખોટું કર્યું. તે જ સમયે, એક યુઝરે લખ્યું – આ ખૂબ જ શરમની વાત છે.